________________
શેઠ મોતીશાહ
૨૨૯ કે-મુંબઈથી ઊભી સેરઠને સંઘ ૧૮૯૩ના પોષ સુદ ૭ ના રોજ કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યું છે. તેમાં દેશપરદેશના સર્વ ભાઈઓ બહેનેએ મુંબઈથી અથવા રસ્તે સંઘને મળવું અથવા પાલીતાણે જેમ બને તેમ જલદી પધારવા આમંત્રણ મેકલ્યાં. કચ્છ, માળવા, સેરઠ, મારવાડ, મેવાડ વિગેરે સ્થળે કંકેતરીઓ મેકલવામાં આવી અને ચારે તરફ હર્ષ અને ઉત્સાહનું વાતાવરણ ફેલાઈ રહ્યું.
કેમ હસને પાર નહોતે. દેશ પરદેશમાં સંઘની વાતે ચાલવા લાગી. હજારે માણસે પાલીતાણે પહોંચવાની તૈયારી કરવા લાગ્યા. બની શકે તે શેઠ ખીમચંદભાઈના સંઘમાં ભળવું અને નહિ તે પિષ વદમાં પાલીતાણું પહોંચવું, અને તે માટે મોટાં મોટાં શહેરમાંથી સંઘે કાઢવાની વાત શરૂ થઈ. શેઠ ખીમચંદભાઈને સંઘ મુંબઈથી પિષ શુદ ૭ ને રેજ નીકળવાનું હતું. તે દરિયા રસ્તે નીકળી ઊભી સોરઠ થઈ પાલીતાણે પહોંચવાનો હતો. આ સંઘને મળવા માટે ગામે ગામથી સંઘ કાઢવાની ગોઠવણ હતી. એમ કહેવાય છે કે આ કાળમાં આ માટે સંઘ બીજે નીકળ્યો નથી. મુંબઈમાં અને દેશ-પરદેશમાં સંઘની તૈયારીઓ ચાલી. અમદાવાદમાં શેઠ હેમાભાઈના હરખને પાર નહોતે. એ પણ સંઘવી બની પિતાને શેઠ મેતીશાહ સાથે નેક સંબંધ અને ધર્મભાવના પષવા ઉજમાળ થઈ રહ્યા હતા અને એ પ્રમાણે સેરઠમાં, ગુજરાતમાં, માળવામાં, રાજસ્થાનમાં અને મારવાડ-મેવાડમાં પાલીતાણાની સંઘયાત્રાની વાતે ચાલવા લાગી હતી. આવી