________________
(૧૯ )
અધૂરાં પૂરાં કરવાનાં પ્રયાણુ : સયાત્રા
શેઠ મોતીશાહ તા સં. ૧૮૯૨ના ભાદરવા શુદ ૧ વિવારે ગયા, પણ એમના જીવનની જમાવેલી સૃષ્ટિ અને વ્ય ભાવના મૂકતા ગયા. એમના અવસાનને અંગે જનતામાં માટી અરેરાટી થઇ. એમના પુણ્યશાલી જીવયાપ્રધાન આત્માની સ તામુખી પ્રશ'સા થઈ, વ્યાપારીઓએ એમની સાહસિકતા વખાણી, ગરીબેએ એમના દાનવીરપણાની પ્રશ’સા કરી, મિત્રાએ એમના સાહાને અલિ આપી, દેણદારેાએ એમની ઉદારતાને એપ આપ્યા. આ રીતે સાર્વત્રિક પ્રશ'સા પામી દુનિયાની નજરે મહાન જીવન-સફળ જીવન જીવી શેઠ મેતીશાહ ગયા.
તેમની ઇચ્છા પ્રમાણે તેમની પાછળ મ્હાં વાળવા કે રીતસર રડવાના શાક ન થયા. બાકી તેમના પત્ની, તેમના પુત્ર અને તેમના મિત્રા અને નાકરચાકરને આકરા ઘા લાગ્યા.
દુનિયામાં બને છે તે પ્રમાણે ઉઠમણા બેસણાના વિધિ થયા. લાકોએ પ્રશંસા કરી, ઉન્નત જીવનને વિશેષ ઉન્નત બનાવ્યું અને આ રીતે શેઠ મોતીશાહના જીવનનું પ્રકરણ બંધ થયું, પશુ ખરી રીતે તે ખીમચંદભાઈ માટે નવું પ્રકરણ ઉઘાડતા ગયા. અવસાન પહેલાં સ્નેહી-સખી સમક્ષ શેઠ મેાતીશાહે