________________
શેઠ મોતીશાહ
२०६
માં તો રામ
માટે સંકલ્પ કરીને જે રકમ અલગ કાઢી હતી તે પૈકી અઢી લાખ ખરચવા બાકી છે. અમુક પ્રસંગે શેઠે પાલીતાણામાં મેટી રકમ ખરચવાને સંકલ્પ કર્યો હતે એવી લક્કથા ચાલે તેને આમાં કદાચ ઉલ્લેખ હોય. પણ સીધે અર્થ તે બાંધકામને અંગે અઢી લાખનું ખર્ચ બાકી હોય તે જ સંભવે છે અને પ્રતિષ્ઠા થઈ ગયા પછી પણ સં. ૧૮૯૮ સુધી ટુંકનું કામ ચાલતું હતું એવી વાત હવે પછી આવશે તે જોતાં એ જ અર્થ વધારે બંધબેસતે જણાય છે. મતશાહ શેઠનું આ મહાન અને ભવ્ય જીવન ધ્યેય હતુંએ તે ગમે તે અર્થ વિચારતાં ચક્કસ જણાય છે.
૧૪. જે આસામીને પિતા હયાત હોય તેનું નામ લખતાં તેના નામ અને પિતાના નામ વચ્ચે વિ. લખવાનો રિવાજ હતે. વિ. એટલે વિદ્યમાન–હયાત. જેના પિતા ગુજરી ગયા હોય તેનું નામ લખતાં વિ. લખવામાં નહોતું આવતું. વીલમાં ખીમચંદ વી. મોતીચંદ બીજી તથા ચેથી કલમમાં આવે છે, તેને ભાવ આ પ્રમાણે સમજો. ગુજરાતીમાં એ રીતે નામ લખવાની પદ્ધતિ, વિક્રમની વીસમી સદીના મધ્યભાગ સુધી હતી, ત્યાર પછી આધુનિક કેળવણીના પ્રચાર સાથે તે રીત બંધ થઈ ગઈ જણાય છે.
૧૫. “જે કદીશ અતરેની સુપરીમ કેરટ મધેથી જે પવર લે ગટે તે હમારે વારસ ભાઈ ખીમચંદ મેતીચંદ લીયે.” આ પવરની વાત લખી છે તે “બેટ” સમજ અને ઈશ્વી સન ૧૮૩૬ માં મુંબઈ શહેરમાં સુપ્રીમ કેટ ચાલતી હતી, ૧૪