________________
૧૬૨
નામાંક્તિ નાગરિક
અહિંસા, સૌંયમ અને તપનાં તેજ ઝળવા કરે, એવા કળાના નમૂના તૈયાર કરવાની હતી. ઉપરાંત એમણે જે ધારણે દેરાસર બાંધવા માંડ્યા અને એમાં અનેક દેરાસરા બાંધી મેાટી ટુંક કરવાની ધારણા કરી તેમાં જોઇએ તેટલાં તૈયાર આલાદષ્ટ પ્રતિમાઓ મળી આવે તેમ પણ ન હોવાથી તેમને નવા પ્રતિમાજીએ મનાવવા સિવાય માગ પણ નહાતા.
આ હિસાબ અને ભાવના મનમાં રાખી તેમણે પ્રતિમાજી બનાવનાર ખાસ નિષ્ણાત કારીગરા મેલાવ્યા. જયપુર અને મારવાડ-મકરાણાના પ્રદેશથી તજ્જ્ઞાને માટા પગારે રોકી લીધા અને પ્રતિમાજી તૈયાર કરવા માટે મકરાણાથી માટા નાના આરસના પથ્થરો મગાવ્યા. શેઠ અને એમના કાય વાહકાએ પ્રતિમાએ શાસ્ર સ`પ્રદાય પ્રમાણે બનાવવાની ખાસ વરદી આપી, એનાં માપ નક્કી કર્યા, અને સાથે એની મુખાકૃતિ અતિ સુંદર કરવાના આગ્રહ દાખવ્યા. એમણે જે પ્રતિમાએ તૈયાર કરાવ્યા તે કળા, માપ અને સૌના નમૂના છે. એ ધારીને જોવાથી ખબર પડે તેમ છે. એમના પ્રત્યેક પ્રતિમાજીના નખ પણ બરાબર દેખાય છે. પ્રતિમાના એક નિષ્ણાત સાથે મારે એક વાર શત્રુ જય પર દરેક સ્થળે તેની સાથે ફરવાનું થયું હતું. તેણે કળા અને સ્થાપત્ય તથા શિલ્પની નજરે અનેક પ્રતિમાઓ-બિબે નીહાળ્યાં, એમાં એને માતીશાહ શેઠના મ`દિરના પ્રતિમાજી જોઈ ખૂબ આનંદ થયેા. મેાતીશાહ શેઠની પ્રતિમામાં ઊંચાઈ અને મુખાકૃતિની સરખાઈ એની નજરે ખૂબ જણાઈ આવી અને એ જૈનેતર હાવા છતાં ચૂ તે પ્રતિમાઓની એણે મુક્ત કે પ્રશંસા કરી.