________________
૧૩૮
નામાંક્તિ નાગરિક સૂ. રામજી-પણ શેઠ! વહેવાર તે સર્વ જાળવવા પડે જ ને. આપણને મહિના પંદર દિવસમાં શું ખાટુંમેલું થઈ જાય છે?”
મેતીશાહ-તે રામજી સલાટ ! હું તમને પૂછું કે આ જ્યોતિષશાસ્ત્ર કોણે બનાવ્યું?”
સૂ. રામજી-ખગોળશાસને આધારે મહાપુરુષોએ પિતાની બુદ્ધિથી એ શાસ્ત્ર રચ્યું.”
મોતીશાહ–“ ત્યારે મેટાઓએ કર્યું હોય તે બાબતમાં મેટા કહે તેમ કરવું તે તે સાચી વાત ને?
સૂ. રામજી- એ તે બરાબર છે.” મોતીશાહ– તે પછી આપણામાં મોટું કેણ?
આ સવાલ ગૂંચવણઓ હતું. એ સવાલને જવાબ તે એક જ આવે-“આપ-પતે.” બીજા સર્વ મન થઈ ગયા, પણ શેઠ હેમાભાઈ તે વખતે બેલી ઊડ્યા કે “આપ–મેટા.” આ રીતે શેઠ હેમાભાઈએ સર્વનું મન લી નાખ્યું.
મોતીશાહ શેઠના મનમાં મેટાઈ નહોતી. એને મોટાં કહેવરાવવાની ઈચ્છા પણ નહતી, પણ એને કામ આદરી દેવાની ખૂબ તમન્ના હતી. એટલે એમણે એ જવાબને લાભ લીધે. પોતે બોલી ઊઠ્યા “જે તમને હું મેટે લાગતું હોઉં તે હું કહું છું કે મુહૂર્ત કાલે જ કરે. હું મારા નિશ્ચયબળથી કહું છું કે મનની દૃઢતાથી શંકા વગર કોઈપણ કામ કરવામાં આવે અને તે કામ કરતા હદયને આનંદ થાય તે પરમાત્મા ધારેલું કામ પાર પાડે છે.”