________________
૧૩૬
નામાંકિત નાગરિક
પહેલેથી અગવડની ખાલી વાત કરનારાઓને આટલો મેટા ખાડા પૂરવામાં હિસાબ વગરના ખચ થઈ જશે એવા ભય લાગતા હતા, પણ શેઠ પાસે પેાતાના આવેા અભિપ્રાય ઉચ્ચારી શકતા નહાતા. શેઠ મેાતીશાહે તા સ્થાન પર ઊભા રહી નિય કરી આપ્યા કે–કુંતાસરના ગાળા જ પૂરી તે પર ટુંક બાંધવી.
ખાતમુહૂ—શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી પર તે જ રાત્રે સ મંડળ એકઠું થયું. અમદાવાદના નગરશેઠ હેમાભાઇ પણ ત્યાં હાજર હતા. શેઠ માતીશાહ તા તે દિવસે ડુંગર ઉપર જગ્યા જોતાં જ સ્થાન અંગે નિણુય કરી ચૂકયા હતા કે– કુંતાસરના ખાડા–તળાવ પુરાવી તે પર ટુંક બાંધવી. એ મક્કમ વિચારના માણસ હતા અને કરેલા નિર્ણયને ચીવટથી વળગી રહે તેવા ચાસ નિણ ય કરનાર હતા એટલે જ્યારે એમણે આખા મંડળમાં પોતાના વિચાર તારાર પૂરવાના જાહેર કર્યો ત્યારે કાઈ તેમની વિરુદ્ધ ખેલી શકયું નહિ.
શેઠ મેાતીશાહને કામ જેમ બને તેમ જલદી આટાપવાની
ટેવ હતી. તેઓ માનતા હતા કે ‘કર્યું... તે કામ અને વિંધાણુ તે માતી.’ વળી મુંબઈ જઈ ખાતમુહૂત કરવા ફરી વાર પાલીતાણે આવવાનું તેમને પાલવે તેમ નહાતું. સાહસિક અને મમ વિચારના શેઠશ્રીએ મ`ડળીમાં બીજી ત્રીજી વાત ન કરતાં એકદમ રામજી સૂત્રધારને કહ્યું કે તેણે ખાતનું મુહૂત શેાધી કાઢવું. સૂત્રધાર રામજી પાતાની શિલ્પવિદ્યા ઉપરાંત જયાતિષશાસ્ત્ર પણ ઠીક જાણુતા હતા. સામાન્ય ખાખતા તેા જાણવી જ