________________
શેઠ મેાંતીશાહ
પ્
એ શેઠ મેાતીશાહનું મુંબઈમાં ચિરસ્મરણીય સ્મારક છે અને જૈન ભક્તિનું કેન્દ્ર છે.
એ ભાયખળાની પ્રતિષ્ઠા પરત્વે પડિત શ્રી વીરવિજયનાં ઢાળિયાં પરથી નીચેની હકીકત સાંપડે છે.
ઋષભદેવ ભગવાન રાજનગર ( અમદાવાદ )માં વસતા હતા. તેઓની ઈચ્છા વનમાં વસવાની થઈ, એમના (અધિષ્ઠાયક ) દેવાએ એ માટે મુંમુઇ (મું ખાઈ)નુ' સ્થાન પસંદ કર્યુ” અને એમણે શેઠ મેાતીચ અમીચંદના દિલમાં ગામથી એ કાશ દૂર પ્રભુજીને માટે મંદિર ઊભુ` કરવાની ભાવના ઉત્પન્ન કરી અને તે પ્રમાણે કરવા તેમને સ્વપ્નામાં સદેશેા આપ્યા. શેઠે તે વખતે ભુ ઈણિ ( ભાઈખળા )માં જમીનના માટા ટુકડા ખરીદ્યો હતા. એ જમીન પર વાડીએ હતી, અનેક જાતનાં આડા તે પર હતાં અને વિશાળતાની ખાખતમાં એ જમીન શહેરથી ખૂબ દૂર હાઈ બધી રીતે સુંદર માઁદિરને યાગ્ય હતી. ભાયખળાના દેરાસરમાં ભવ્ય રંગમ ડપ કરાવ્યા, એને સત્તર શિખર બનાવ્યા, શિખરમાં પણ પ્રભુજી પધરાવ્યા અને ઘુમટ અતિ આકર્ષક બનાવ્યા. દેરાસરની બાજુમાં બે દેરીઓ તૈયાર કરાવી: એક ચક્રેશ્વરી દેવી માટે અને એક ગામુખ યક્ષ માટે. અત્યારે એ દેરીઆ દેરાસરની બહારની બેઠકમાં અનુક્રમે પ્રભુની જમણી અને ડાબી બાજુએ દેખાય છે.
દેરાસરની બાજુમાં આગળના ભાગમાં ધર્મશાળા ખાંધવામાં આવી. એ ધર્મશાળાની સામે ફુવારા કરવામાં આવ્યા
५