________________
શિખર
શારદા
શું કર્યુ
ભાનમાં આવ્યા. અરેરે.... મારા એક જ ખોટનો દીકરા ને આ તા કુળનો દીપક બૂઝાઈ ગયા. એકનો એક પુત્ર જતાં ને દુઃખ ન થાય? સુનીમના દિલમાં દુઃખ તા હતું. છતાં વ્રજ જેવું હૃદય ખનાવીને કહ્યું શેઠાણી ! ક્ષણ પહેલાં આપેલું વચન તું ભૂલી ગઈ? શાંત થાઓ. જે બનવાનુ હતુ તે ખની ગયું'. આપણા ઋણાનુબંધ સબધ પૂરા થયેા. હિંમત રાખ્યા સિવાય છૂટકે નથી. આમ કહી મેધ ભર્યા વચન સંભળાવી શેઠાણીને શાંત કર્યાં. અને કહ્યું વસ્ત્રો પહેરીને ત્યાં બગીચામાં જઈ શેઠાણીને સારા વસ્ત્રો પહેરાવી ગાડીમાં સામૈયું કરીને લઇ આવેા. મુખ ઉપર સ્હેજ પણ શેકની રેખા જણાવા દેશે નહિ. આજે આપણે ઘેર માંગલિક દિવસ છે એમ માનજો. શેઠાણીએ શેઠની વાત કબૂલ કરી અને અગીચામાં બેઠેલાં શેઠાણીને લઇ આવ્યા. અને ખૂબ પ્રેમથી જમાડયાં. સાથે પેાતે પણ જમ્યાં.
તમે સારા
બેસાડી
.
ભટ
? આ
ત્યારબાદ આવેલા શેઠ શેઠાણી એકાંતમાં મળ્યા ત્યારે શેઠાણીએ પાતે કરેલા પાપની વાત શેઠ આગળ પ્રગટ કરી અને તે પછાડ ખાઈને પડયા. બીજી બાજુ મુનીમે ગુપ્ત રીતે ખાખાની અંતિમ ક્રિયા કરી. શેઠ શેઠાણીને નોકરેા દ્વારા ખબર પડી કે જે ખાખાને શેઠાણીએ મારી નાંખ્યા હતા તે આ મુનીમનો હતા. આ વાતની ખબર પડતાં અને ઢગલા થઈને પડયા ને મેલ્યા. અહૈ ! મુનીમની કેટલી કૃતજ્ઞતા છે! કે પોતાના એકના એક પુત્રનું આ રીતે ખૂન થવા છતાં આપણા ઉપકાર ભૂલતા નથી. કેટલી અજબની ક્ષમા છે! પાતાની ભૂલની શેઠ શેઠાણીએ ક્ષમા માંગી ત્યારે મુનીમે નમ્રતાપૂર્વક કહ્યું, પિતાજી! તમે શા માટે અસેસ કરેા છે? આ સ'સારમાં જન્મ મરણનું ચક્ર ચાલ્યા કરે છે. આ ખાળક મારે ઘેર રમવા માટે આવ્યે હતા ને એની પુન્નાઇ પુરી થતાં ચાલ્યા ગયા. મારા માતાજી તેા નિમિત્ત માત્ર છે. બધાને એક દિવસ મરવાનુ` છે. મુનીમની અને તેની પત્નીની આવી ક્ષમા જોઇ શેઠ શેઠાણી ખૂબ રડી પડયા. અને મેલ્યા ભગવાન! તમને સુખી કરે. હવે અમે પાપી અહીં નહિ રહીએ પણુ મુનીમે અને તેની પત્નીએ પરાણે રાખ્યા. ને મા-બાપની માફક પાળ્યા. ધન્ય છે મુનીમને અને તેની પત્નીની ક્ષમા અને ઉદારતા ને! છેવટે તેના પુણ્યોદયે સૌ સારા વાના થતાં મુનીમને ત્યાં ખાખ થયો. મારા બંધુઓ ને બહેના ! આની ક્ષમા સાંભળી આપણે પણુ ક્ષમાવાન બનીએ.
જિતશત્રુ પ્રમુખ છ રાજાઓએ મલ્લીનાથ પ્રભુને વિનંતી કરી કે આપ અમારા મહાન ઉપકારી છે. આપે અમને કલ્યાણના રાહુ ખતાબ્યા છે. આ સંસાર તા ભડભડતા દાવાનળ જેવા છે. માટે આપ અમને તેમાંથી ઉગારવા માટે દીક્ષા આપે. ભગવાને તેમની વિનંતીના સ્વીકાર કર્યાં ને જિતશત્રુ પ્રમુખ છ રાજાઓએ મલ્લીનાથ ભગવાન