________________
વ્યાખ્યાન ન ૧૦૬
કારતક સુદ ૧૧ ને મંગળવાર
તા. ૨–૧૧-૭૬
સુજ્ઞ ખંધુઆ, સુશીલ માતાએ ને બહેને ! અનંત કરૂણાનીધિ, દિવ્યવાણીની દેશના દેનાર, વીતરાગ પ્રભુ અશાંતિમાં આથડતા અજ્ઞાની જીવાને સાચી શાંતિ પ્રાપ્ત કરવાના માર્ગ બતાવતાં કહે છે કે શાંતિનું નિમળ નીર તારા અંતર ઘટમાં ભરેલુ’ છે. તેને બહાર શેાધવા મથી રહ્યાં છે તે કયાંથી મળે ? શાંતિના પીયુષનું પાન કરવું હોય તેા તૃષ્ણા તરૂણીને દૂર કરી, બહારની દુનિયાને ભૂલી અંદરની દુનિયામાં આવેા. જો સાચી શાંતિ જોઈતી હાય તા ભગવત કહે છે કે “ચવત્ શાન્તિ” ત્યાગથી શાંતિ મળે છે. પણ આજના માનવીને ત્યાગ કરવા ગમતા નથી. એને વીતરાગ વચનેામાં રસ, રૂચી કે શ્રધ્ધા નથી. એટલે વીતરાગના વચને વિસારી રંગ રાગની રમતમાં પડી ગયા છે. અને પૈસાના પૂજારી બનતાં આત્મગુણ્ણાના શિકારી ખની ગયા છે. ઈર્ષ્યા-દ્વેષ અને રિફાઈના કાદવ ઉડાડી જીવન માગને વેરાન વન જેવા બનાવી રહ્યો છે. આમ વિલાસી સાધના પાછળ ત્યાગ અને સ ંતેષનું મૂલ્યાંકન ઘટતુ ગયું. ભૌતિક સુખની પાછળ આંધળી ક્રેટ લગાવી આત્માનું દેવાળું કાઢયું છે. આ નવીન યુગમાં નવી નવી શેાધાને અંતે શેાધાયેલાં નવા કૃત્રિમ સાધના દ્વારા ભૌતિક સુખની સગવડતાઓ ઉભી કરવાના ચેપી રાગ ફેલાવ્યેા છે. જે ચેપીરેાગના વિકારી જંતુએ આત્માની શાંતિને હણી નાંખે છે. ખાદ્ય શાંતિના બહાના નીચે વિલાસને વળગાડ ગળે વળગતા જાય છે. જે વળગાડના કારણે ત્યાગના સ્થાને ભાગની, સંતેાષની જગ્યાએ તૃષ્ણાની ને વિકાશને બદલે. વિનાશની પ્રતિષ્ઠા વધતી જાય છે. આ વિલાસી વાતાવરણના ધેાધ માનવીને ખેંચીને કયાં લઈ જશે ! તેનેા જરા વિચાર કરા.
બંધુએ ! આજના મેાજીલા અને વિલાસી વાતાવરણમાં ક્યાંય શાંતિના છાંટા દેખાતા નથી સાચી શાંતિ ત્યાગમાં છે. માટે જો તમારે સુખ અને શાંતિ જોઈતી હાય તા ત્યાગના માર્ગે આવે. આપણા ચાલુ અધિકારમાં ત્યાગની વાત ચાલે છે. આપણા અધિકારના નાયક મલ્લીનાથ ભગવાન શાશ્વત શાંતિ મેળવવા માટે ત્યાગના પંથે પ્રયાણ કરવા તત્પર બન્યાં છે. તે મલ્લીનાથ પ્રભુ રાજકુમારી હતા. તેમને ત્યાં ભૌતિક સુખની કમીના ન હતી. મલ્લીકુમારી કુંભક રાજાને અત્યંત પ્રિય હતાં. એમના પડતાં ખેાલ ઝીલાતા હતાં. સુખ-સંપત્તિને પાર ન હતા. આવું વિલાસી જવા તૈયાર થયાં છે. જ્યારે આજે વિલાસી વાતાવરણ છેડીને ત્યાગના પંથે વાતાવરણના એવા જખ્ખર વાયરા ફુંકાઈ રહ્યા છે કે તેમાં સંયમનાં શઢ અને સતાષનાં સુકાને તૂટી ગયા છે. અને જીવન નાવ વિનાશની આંધીમાં ઉથલપાથલ થઈ રહી છે. આ વિનાશના પંથેથી પાછાં વળવા માટે આ વિલાસી વાતાવરણ અને