________________
શારદા શિખર
૯૪૯
દ્વારકા નગરી શણગારવાની આજ્ઞા આપી દીધી. તરત આજ્ઞા અમલમાં આવી ગઈને આખી દ્વારકા નગરી ભવ્ય રીતે શણગારી દીધી. પ્રજાજનાનાં હૈયા હર્ષોંનાં હિલેાળે ચઢયા. સેાળ સેાળ વર્ષે આવા સમથ શક્તિશાળી પુત્રને આવતા જોઈને સારી દ્વારકા નગરીના માનવીના હૈયા નાચી ઉઠયા, ને ઘેર ઘેર મંગલ વધામણા થવા લાગ્યા. કૃષ્ણજી હાથી ઉપર બેઠા ને ખેાળામાં પ્રદ્યુમ્નકુમારને બેસાડયેા. દશ દશાહ રાજાઓ, અલભદ્ર અને છપ્પન ક્રોડ યાદવના પરિવાર સહિત દ્વારકા નગરીમાં પ્રવેશ કર્યાં. અનેક સ્ત્રીઓ અને પુરૂષો ધન્યવાદ આપતાં ખેલે છે. ધન્ય છે રૂક્ષ્મણીને ! કે જેણે આવા પુત્ર રત્નને જન્મ આપ્યા! ધન્ય છે કૃષ્ણ વાસુદેવને ! કે તે આવા પુત્રના પિતા બન્યા ! અનેક લેાકેા આમ ખેલતાં મેાતીડાથી વધાવે છે. નગરમાં પ્રવેશ કર્યા પછી દશ દિવસ સુધી કુમારના આગમનના આનંદથી ઉત્સવ ઉજવવામાં આવ્યેા. હવે આગળ શુ ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન. ૧૦૫
કારતક સુદ ૯ ને રવીવાર
તા. ૩૧-૧૦-૭૬
શાસનપતિ, ત્રિલેાકીનાથ, સ્યાદ્વાદના સર્જક, જગત ઉધ્ધારક એવા અનંત ઉપકારી પ્રભુ આત્મ કલ્યાણુના મા સમજાવતાં કહે છે કે હું મેાક્ષ માર્ગના મંગલ યાત્રી ! તને એજસ્વી ને તેજસ્વી જન્મ એટલે મનુષ્ય જન્મ સુંદરમાં સુંદર મળ્યા છે. એમાં વધુ ન કરી શકે તેા કઈ નહિ પણ તારુ એજસ ગુમાવીશ નહિ. એટલે શું ? મનુષ્ય ભવમાંથી નરક કે તિયાઁચ ગતિમાં જવું પડે એવાં કત ચૈા કરીશ નહિ. નરક, તિય ચ ગતિના ભયંકર દુઃખા વેઠીને તું માંડ છૂટીને આબ્યા . તા હવે ફરીને એ દુઃખા ભાગવવા ન જવું પડે ધ્યાન રાખજે. જ્ઞાની કહે છે કે આ મનુષ્ય જન્મ આખાદી જાળવવા માટે છે નહીં કે ખરખાઢી સર્જવા માટે. માટે જીવનની ખરખાદી થાય એવા કાળા કૃત્યાને તું નવગજથી નમસ્કાર કરજે. અને સુકૃત્યા કરી મનુષ્ય જીવનની આખાદી જાળવી રાખજે.
માંડ તેમાંથી
તેનું તું ખૂબ
આજે વતમાનકાળમાં આ દુનિયામાં જેટલાં પતા છે તેમાં હિમાલય સૌથી ઉંચા અને વિશાળ પર્વત ગણાય છે. અને હિમાલયના જેટલાં શિખ તેમાં માઉન્ટ એવરેસ્ટ સૌથી ઉંચું ને અજેય શિખર મનાય છે. ઈ. સ. ૧૯૫૩માં તેનસિંહે તેના ઉપર ચઢીને વિજયધ્વજ ફરકાવ્યેા હતા. આ રીતે સંસારની સમસ્ત જીવાયેાનિમાં માનવભવનું શિખર સૌથી ઉંચું અને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. તેમાં પણ જેના જીવનમાં ધર્મ છે તેવા માનવજીવનનું શિખર તા તેથી પણ ઉંચું છે, જે