________________
481
નારદા શિખર
લાગ્યા.
“પિતા પુત્ર વચ્ચેના પડદો ખુલ્લા થતાં હર્ષના આંસુ” : આ બધું દૃશ્ય જોઈને રૂક્ષ્મણીનું હૃદય કંપી ઉઠયું.. નારદજી તમે જલ્દી જાવ ને આ ચુ ખંધ કરાવેા. તરત જ નારદજી કૃષ્ણજી પાસે આવ્યા. હું ત્રિખંડ અધિપતિ! આપ કાની સાથે લડા છે ? તમને ખખર નથી કે આ કાણુ છે ? ખખર છે. એ મારેશ દુશ્મન છે. અરે... અરે... કૃષ્ણજી ! તમારા દુશ્મન નથી પણ અનેક વિદ્યાએ સાધીને પિતાના ચરણમાં નમસ્કાર કરવા આવેલા આ તમારા વહાલસેાચા સેાળ સાળ વર્ષે પ્રદ્યુમ્નકુમાર આળ્યેા છે. આ શબ્દો સાંભળતાં કૃષ્ણજી હ`થી નાચવા હું...! શું મારા પુત્ર આવા ખળવાન છે! આટલા સમથ શક્તિવાન છે! તરત હથિયાર ભેાંય મૂકી દીધા. આ દૃશ્ય જોતાં પ્રદ્યુમ્નકુમાર દોડીને પિતાના ચરણમાં પડી ગયા. પિતાએ પુત્રને ખાથમાં લઈ લીધા ને હર્ષના આંસુથી તેને ભીંજાવી દીધા. આ સમયે નારદજીએ કહ્યું- હવે તમે વહાલસેાયા દીકરાને લઈને નગરમાં પ્રવેશ કરો. આથી કૃષ્ણજીની આંખમાં દડદડ આંસુ પડી ગયા. નારદજી ! પુત્રને મળવાના જેટલે આનંદ છે તેટલા સાથે મને મારા ભાઈએ અને પરિવારના મૃત્યુથી દિલમાં આઘાત છે. હું હવે ક્યા મુખે ગામમાં પ્રવેશ કરુ? પિતાના વચને સાંભળી પ્રદ્યુમ્નકુમાર તરત એટલી ઉઠયા પિતાજી ! મને માફ કરે. હું એવા દુષ્ટ નથી કે મારા પરિવારના કે મારા નાગિરકાના નાશ કરુ.! ખધા જીવતા છે. એમ કહેતાંની સાથે વિદ્યાના ખળથી તરત બધાને ઉભા કરી દીધા. આથી કૃષ્ણજી ખૂબ આશ્ચયમાં પડી ગયા. અહા! આ શું? આવા સમ મારે પુત્ર છે! જ્યારે પરિવારને ખબર પડી કે આ આપણા વહાલસાચા દીકરા સેાળ સેાળ વર્ષે આપણી દ્વારકાને પાવન કરવા આવ્યે છે. આ જેવા તેવા પુત્ર નથી. પણ રૂમણી અને કૃષ્ણના જાચેા લાડીàા નંદ છે. બધાના હૈયા આનંદથી હરખાઈ ગયા.
આ બધું દશ્ય જોઈ ભાનુકુમાર સત્યભામા પાસે દોડી ગયા. અને કહ્યું કે હું માતા ! અંતે તે રૂક્ષ્મણીના જ વિજય થયા. આખી દ્વારકા નગરીમાં ધમાલ મચાવનાર, રૂક્ષ્મણીનું અપહરણ કરનાર અને આ યુધ્ધ કરનાર ખીજો કાઈ નથી પણ રૂક્ષ્મણીના પુત્ર છે. મારા ભાઈએ ! જો દિલ દિલાવર હાત તે। આ સમાચાર જાણી સત્યભામાનુ હૈયું નાચી ઉઠત. પણ પૂર્વનાં કર્મોદયે એને જોતાં અને ઈર્ષ્યા આવે છે. તેથી અને જણાને પ્રદ્યુમ્ન અને રૂક્ષ્મણીના મિલનથી દુઃખ થયું.
હવે બીજી બાજુ પિતા પુત્રનુ મિલન થતાં રૂક્ષ્મણી તરત આવીને ચરણમાં પડી તેમની પાસે માફી માંગી. અને જે હકીકત બધી તેમને કહી.
“પ્રધુમ્નકુમારના દ્વારકા નગરીમાં અપૂર્વ પ્રવેશ” કૃષ્ણ વાસુદેવે આખી
કૃષ્ણજીની પાસે
ખની હતી તે