________________
૧૪
શારદા શિખર
આવી જાય છે. એટા! તારા પિતાજીનેા મારા પ્રત્યે અપાર પ્રેમ છે. પાછે તું મને મળ્યેા. હવે મને સુખની કમીના નથી. પણ હું દીકરા ! મેં તને જન્મ આપ્યું એટલું જ પણ મેં રમાડયા, જમાડયા કે ખેલાવ્યેા કાંઈ કર્યુ નથી. મેં તારું રમતુ માલપણુ જોયું નથી. ધન્ય છે કનકમાલાને! તેણે તને રમાડયા, જમાડયા, ખેલાવ્યેા. મે તેા તને જન્મ આપીને આવા લ્હાવા લીધો નહિ.
માતાના સતીષ ખાતર પ્રધુમ્નકુમારે કરેલી બાળક્રીડા : માતાના શબ્દો સાંભળી પ્રધુમ્નના મનમાં થયુ` કે મારી માતાને મને નાનકડા જોવાને ને રમાડવાના કોડ અધૂરા રહી ગયાં છે તે વિદ્યાના ખળથી મારી માતાના કાઢ પૂરા કરુ.. હું આવા શક્તિશાળી પુત્ર હાઉ” તેા મારી માતાને સ્હેજ પણુ આછું. શા માટે આવવા દઉ' ? આવા વિચાર કરી માતાની હાંશ પૂરી કરવા માટે છ મહિનાના ખળક જેવું રૂપ બનાવી દીધું. ને માતાના ખાળામાં સૂઈ ગયા. આ જોઈ ને રૂક્ષ્મણી તા રાજી રાજી થઈ ગયા. માતાના ખેાળામાં સૂતા સૂતા ખિલખિલાટ હસવા લાગ્યા. ત્યારે રૂક્ષ્મણી તેના સામું જોઈને કહે છે મારેા લાલ ભૂખ ડાહ્યો છે. ખિલકુલ રડતા નથી ત્યારે તે રડવા લાગ્યા. રૂક્ષ્મણીએ તેને થાખડી પંપાળીને છાના રાખ્યા ને મખમલની નાનકડી ગોદડીમાં સૂવાડયા, તે ઘડીકમાં ઉંધા પડી જાય છે ને ઘડીકમાં સીધા થઈ જાય છે. ત્યારે રૂક્ષ્મણી તેને ખેાળામાં લઈ દૂધ પીવડાવવા લાગી. દૂધ પીવડાવી તેલ માલીશ કરીને નવડાબ્યા. તેના શરીરે સુગંધી પદાર્થ વડે વિલેપન કર્યું, આંખમાં મેશ આંજી, મારા દીકરાને કાઈની નજર ન લાગે તે માટે ગાલે મેશનું ટપકું કર્યું. એને રમવા માટે અનેક પ્રકારના રમકડા મગાવ્યા. પ્રદ્યુમ્નકુમાર પ્રેમથી માતાના મગાવેલા રમકડે રમવા લાગ્યા, ને ઘેાડીવારમાં બેસવા શીખી ગયે. ભાંખુડીયા ભરવા લાગ્યા. આ બધી ખાલક્રીડા જોઈને રૂક્ષ્મણી હરખાવા લાગી. હજી પ્રદ્યુમ્નકુમાર કેવી ખાલચેષ્ટા કરશે ને રૂક્ષ્મણીના કેાડ પૂરા કરશે તેના ભાવ અવસરે. *
વ્યાખ્યાન નં. ૧૦૦
આસા વદ અમાસને શુકવાર “દિવાળી”
તા. ૨૨-૧૦-૭૬
પરમકૃપાળુ, પરમ તત્ત્વના પ્રણેતા, મહાવીરસ્વામીએ પાતાના આધ્યાત્મિક પુરૂષા દ્વારા ઘાતી કર્મોનાં ઘન વાદળાંને વિખેરી કેવળજ્ઞાન અને કેવળદર્શીનના પ્રકાશ પ્રાપ્ત કરીને જગતનાં જીવા પાસે દિવ્ય સ ંદેશ રજુ કર્યાં.
ભગવાન મહાવીરસ્વામીનાં ચરમ ચેામાસાની સ્મૃતિ રૂપે આજના મંગલ દિન છે, દિપાવલી, દિપોત્સવી વિગેરે અનેક નામે આપીને લાફ઼ા આજના દિવસને આનંદ