________________
ikk
શિખર
શારદા
નારદજીએ મને જીવાડવા માટે ખોટું તે નહિ કહ્યું હોય ને ? હે નારદજી ! તમે કાં સંતાઈ ગયા છે ? પ્રદ્યુમ્નકુમાર તા બધું જાણે છે એટલે મનમાં ને મનમાં હસવા લાગ્યુંા કે હું માતા ! તને ક્યાં ખખર છે કે તારી પુત્રવધુઓને લઈને વિમાનમાં બેઠા છે. રૂક્ષ્મણી મુનિ સાથે વાત કરે છે પણ બહાર ઉભેલુ ટાળું તેા મન ફાવે તેમ શરમ છેાડીને ખેલે છે. હું રૂક્ષ્મણી ! જલ્દી તમારા વાળ ઉતારવા તૈયાર થાએ. જીઆ, સત્યભામાની સામે કેલા હારી ગયા ? દાસીએના એકેક વચન ખાણની માફ્ક રૂક્ષ્મણીની છાતીમાં ભેાંકાવા લાગ્યા. તે વિલાપ કરતી કહે છે અરેરે... દીકરા ! તું ન આબ્યા ત્યારે મારે આવા વચન સાંભળવા પડે છે ને ? તું સમય પર આવી ગયે હાત તા આ બધું તૈય઼ાન ન થાત. હવે મારા વાળ ઉતરી જશે પછી તું આવે તે ય શુ' ને ન આવે તે ય શું? હવે હું જીવવાની નથી. મારા તને મળવાનાં મનેરથ મનમાં રહી ગયા. આ પ્રમાણે રૂક્ષ્મણી કરૂણ વિલાપ કરવા લાગી.
“પ્રધમ્નકુમારે કરેલી માયા” : ત્યારે સાધુના રૂપમાં રહેલા પ્રદ્યુમ્નકુમારે કહ્યું. હું માતા ! તું સ્હેજ પણુ રડીશ નહિ. તારા દીકરા જે કામ કરત તે હું કરીશ. હું તારા દીકરા છું એમ સમજી લે ને! (હસાહસ) તું શાંતિ રાખ. દીકરા મળશે ને તારા વાળ પણ રહેશે. મુનિએ રૂક્ષ્મણીને અંદરના રૂમમાં બેસાડીને રૂપ બદલી આબેહૂબ રૂક્ષ્મણી બની ગયા ને કહે કે મહુને ! આવે. તમારી રાણીની આજ્ઞા પ્રમાણે મારા વાળ ઉતારા. હું અરીસામાં જોઈશ. આવા વચના સાંભળીને સત્યભામાની દાસીએ આશ્ચય ચકિત ખની ગઈ. શું રૂક્ષ્મણીની ઉદારતા છે! શુ' એની ક્ષમા છે! આજે આપણે એનું માથું મુંડવા આવ્યા છે છતાં તે હસતાં ચહેરે પાતે પટ્ટરાણી હાવા છતાં આપણને મેલાવે છે. આવા પવિત્ર ને ગંભીર મહારાણીને આપણે આળખ્યા નથી. જ્યારે આપણી સત્યભામા તેા ક્રોધથી ધમધમતી ને પૂર્ણ અભિમાની છે. રૂક્ષ્મણીની સરળતા આગળ દાસીએએ શીર નમાવી દીધા, ને ખેલી મહારાણી સાહેબ! અમને માફ કરજે. અમને આ કાર્ય ગમતું નથી પણ અમારી સ્વામીનીની આજ્ઞા થતાં ન છૂટકે કરીએ છીએ. રૂક્ષ્મણીના રૂપમાં રહેલા પ્રદ્યુમ્નકુમારે કહ્યું- બહેનેા ! તમારા ઉપર હું કદી પણ ક્રોધ કરીશ નહિ. તમારી રાણી રાજી થાય તેમ કરેા. વાળંદની સ્રીએ હવે રૂક્ષ્મણીના વાળ ઉતારતી જાય છે ને થાળમાં ઝીલતી જાય છે. ત્યારે ખીજી ખાજી વિદ્યાના ખળથી પ્રદ્યુમ્નકુમારે દાસીઓનાં નાક, કાન, અને વાળ કાપી લીધા, ને બધાને માથે મુંડન કરી નાંખ્યું. પણ કોઈને ખબર પડી નહિ. સૌ રૂક્ષ્મણીની સરળતામાં પ્રેમમાં મુખ્ય બની ગયા છે. હવે એની પ્રશસા કરતાં થાળીમાં વાળ લઈ ને હુ ભેર જાય છે. રસ્તામાં લેકે તેને જોઈને મશ્કરી કરશે ને સત્યભામા હૃદયથી કેવી ખળી ઉઠશે તેના ભાવ અવસરે કહેવાશે.