________________
cke
શારદા શિખર
તા પક્ષી ઉડી શકે · ના. '. તે જીવતુ છતાં મરેલા જેવુ ખની જાય ને ? તે રીતે રાજા પોતે હાર્યા નથી પણ હારેલા જેવાં નિબળ બની ગયા. પાતાના મનમાં થઈ ગયું કે હું છ એ રાજાઓ વડે હત એટલે હણાયા. મારા કંઈક ચેાધ્ધાએ માર્યા ગયા, ખાકી રહેલા નાશી ગયા ને મારા રાજ્યનાં ચિન્હા જે છત્ર, ધ્વજ વિગેરેને પણ આ લેાકેાએ છેદી નાંખ્યા ને આ ખિચારાં ઘણાં સૈનિકે ઘાયલ થઈને પડયા છે. આ સ્થિતિમાં શત્રુના સૈન્યને હું જીતી શકું તેમ નથી. આ રીતે પેાતાનાં પ્રાણુ આફતમાં ફસાઈ ગયાં છે એમ સમજીને આત્મબળ અને સૈન્યબળ રહિત મનેલાં તેઓ તદ્દન નિરુત્સાહી થઈ ગયા. એટલે ઝડપભેર વેગયુક્ત ચાલથી મિથિલા તરફ રવાના થયા. ત્યાં આવીને મિથિલા નગરીમાં પ્રવેશ કરીને નગરનાં બધા દરવાજાઓ તેમણે ખંધ કરાવી દીધા. કારણ કે દરવાજા ખુલ્લા હાય તેા શત્રુઓ નગરીમાં પ્રવેશ કરી જાય. એટલે શત્રુઓની ખીકથી આવવા જવાનાં માર્ગો રાકી પેાતાની નગરીની રક્ષા કરવા માટે તત્પર બન્યા. હવે કુંભક રાજાની હિંમત ભાંગી ગઈ છે. શત્રુઓ નગરી ઉપર ચઢી આવશે તે વખતે શુ ઈલાજ કરવા, તેમના ઉપર કેવી રીતે વિજય મેળવવા તેની ચિંતામાં રાજા મગ્ન બન્યા છે. હવે છ રાજાઓને ખખર પડશે કે કુંભક રાજા છાનામાનાં છટકી ગયા છે. એટલે તેઓ શુ' કરશે ? અહી દરવાજા બંધ કર્યો છે. હવે શુ ખનશે, કુંભક રાજા દૈવી રીતે જીતશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર : રૂક્ષ્મણીના દિલમાં લાગેલા આઘાત : સત્યભામાની દાસીએ વાજતી, ગાજતી, હસતી, ઢાલ નગારા વગાડતી નીકળી. લાકાએ પૂછ્યુ કે શુ છે? ત્યારે કહે છે અમે રૂક્ષ્મણીનું માથું મુંડવા જઈએ છીએ. આથી લેાકેા પણ રડી પડયા. અહૈ ! નિર્દોષ ને પવિત્ર રૂક્ષ્મણી રાણીનું વિના પ્રચાજને સત્યભામા માથું મુંડશે. રૂક્ષ્મણીએ દૂરથી સત્યભામાની દાસીઓનું ટાળુ આવતુ જોયુ... કે આંખમાંથી ચેાધાર આંસુ વહેવા લાગ્યાં. આ વખતે પેલા સેાળ વર્ષોના તપસ્વી મુનિરાજ કેશરીયા લાડુ વાપરી ત્યાં ઉભા હતા. તેમણે રૂક્ષ્મણીને રડતી જોઈને પૂછ્યુ... હું માતા! હમણાં તા તું કેવી આનંદમાં હતી ને ક્ષણમાં તને આ શું થઈ ગયુ? તું શા માટે રહે છે? હવે તારા રડવાના દિવસેા ગયા. જે હાય તે મને કહે. રૂક્ષ્મણીએ દુઃખિત દિલે સર્વ વાત મુનિને કહી સંભળાવી. વાત પૂરી થતાં તેના મુખમાંથી કાળી ચીસ નીકળી ગઈ. અરેરે.... દીકરા! તું કયાં સંતાઈ ગયા છે? તને તારી માતાની દયા નથી આવતી ? આજ સુધી તારી આશામાં ને આશામાં જીવતી રહી. તું આવ્યેા નહિ ને હવે મારા વાળ ઉતરશે. આના કરતાં હું પહેલાં મરી ગઈ હાત તે સારું થાત.
હે ભગવાન! મને નારદજીએ આપના વચન પ્રમાણે આશ્વાસન આપ્યું હતું. એ નારદજી પણ હમણાં તે દેખાતા નથી. ભગવાનનાં વચન મિથ્યા થાય નહિ પણ