________________
શાયા શિખર
[૮૮૧ જિતશત્ર રાજાએ પ્રેમથી સાંભળી. પણ તે વિષયમાં લાંબી ચર્ચા કરી નહિ. કારણ કે તે બાબતમાં તેમને બહુ રસ ન હતું. જેને જેમાં રસ હોય તેવી વાત આવે તે. ગમે. આ જિતશત્રુ રાજા તેના અંત:પુરની રાણીઓના રૂપ, સૌંદર્યમાં મુગ્ધ રહેતે હતો. તેના મનમાં એ ફર્ક હતું કે મારા જેવું અંતઃપુર કેઈનું નહિ હોય. એટલે ખૂબ વિસ્મય પામીને રાજાએ ચોક્ષા પરિત્રાજિકાને આ પ્રમાણે પૂછયું__ "तुम ण देवाणुप्पिया! बहूणि गामागर जाव अडह बहुण य राईसर गिहाई अणपविससि तं अस्थियाइ ते कस्सविरन्नो वा जाव एरिसए ओरोहे दिट्ठपुव्वे जारिसए
જે મ કવ ?” હે દેવાનુપ્રિય! તમે ઘણાં ગ્રામ, આકર, ખેટ, કર્બટ વિગેરે સ્થાનમાં અવરજવર કરતા રહે છે, તેમજ ઘણા રાજાઓ, તલવરે વિગેરના ઘરમાં પ્રવેશ કરે છે તે કોઈપણ રાજા વિગેરેનું તમે મારા જેવું અંતેરિ ક્યાંય જોયું છે? મારા અંતેઉરમાં જેવી સૌંદર્યવાન રાણીઓ છે તેવી બીજા રાજાના અaઉરમાં છે?
છે. બંધુઓ ! જેની પાસે જે માલ હોય તે બહાર કાઢે છે. ચોક્ષા પરિત્રાજિકા પાસે શૌચ ધર્મને માલ હતું એટલે તેણે રાજા પાસે એ ધર્મની વાત કરી. જ્યારે રાજા પાસે મોહન માલ ભરેલું હતું એટલે તેમણે ચીક્ષા પાસે અંતેઉર સબંધી પૃચ્છા કરી. અમારી પાસે કોઈ આવે તે અમે તેને તપ-ત્યાગ અને સંયમની વાત કરીએ. અને તમે બધા ભેગા થાઓ તે સંસારની વાત કરે. (હસાહસ). ચોક્ષા પરિત્રાજિકાને રાજાએ પૂછ્યું ત્યારે તે પરિત્રાજિકા રાજાની વાત સાંભળીને થોડું હસી ને હણ્યા પછી તે પ્રમાણે બલી- “પરં ય સરિતા » તુમ સેવાનુfw! તરસ સાકરપુરા ” હે દેવાનુપ્રિય ! તમે આ બાબતમાં કૂવાના દેડકા જેવા છે.
કઈ માણસ કેઈને કંઈ વાત પૂછે ને સામી વ્યક્તિ જરા હાસ્ય કરીને તેની વાતને જવાબ આપે તે હોશિયાર વ્યક્તિ હોય તે સમજી જાય કે આ મારી કઈક મજાક ઉડાવે છે. આ તે મોટા રાજા હતા. તેમનાં પ્રશ્નનો જવાબ આપતાં હસવું તે કઈ સામાન્ય વાત નથી. અને રાજાને કહી દેવું કે તમે કૂવાના દેડકા જેવા છે તે જેવી તેવી વાત છે? માખણીયા હોય તે આ રીતે સ્પષ્ટ કહી શકે નહિ. પણ આ ચક્ષાએ રાજાની વાતમાં તે સ્પષ્ટ કહી દીધું કે હે રાજા! તમે કૂવાના દેડકા જેવા છે. છતાં રાજા એ પ્રેમથી પૂછયું-i જેવાણુષિા રે મારે? હે. દેવાનુપ્રિયા ! તમે મને કહ્યું કે તમે કૂવાના દેડકા જેવાં છે તે તે કૂવાને દેડકે કે હેય? તે વાત મને સ્પષ્ટ સમજાવે. હવે ચક્ષા પરિત્રાજિકા જિતશત્રુ રાજાને કૂવાને દેડકો કેવો હોય તે વિષે સમજાવશે. તેના ભાવ અવસરે.
ચરિત્ર: પ્રદ્યુમ્નકુમાર સત્યભામાને “હીં રૂડ મુંડ સ્વાહા” એવા જાપ જપવાનું કહીને અધૂરી વિદ્યા સાધવાના બહાને ઘડે લઈને ત્યાંથી ભાગી ગયે. સત્યભામાના ૧૧૧