SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ ex શારદા શિખર માટે મહાન પરાક્રમ કરવુ' પડશે. માહને જીતવા માટે મહિનામાં બે ઉપવાસ, ત્રણ ચાર આય ખીલ, માસખમણુ કે એક વરસીતપ કર્યાં એટલાથી પતી જશે ? માહ પી રાવણને પરાજિત કરી કેવળજ્ઞાન રૂપી સીતા સુંદરીને તેના કબજામાંથી મેળવવા માટે આત્માની અનંત શકિત તપ, ત્યાગ અને સયમમાં ફારવવી પડશે. સામાન્ય પુરૂષાર્થ કામ નહિ આવે. માટે આત્માને કાઁથી મુકત અનાવવા સાધનના સદુપયોગ કરી લે. સ'સારના માહમાં ફસાયેલાં અને ધનની ધમાલમાં પડેલાને અમૂલ્ય સાધન અને અમૂલ્ય સમયની કિંમત સમજાણી નથી. તેથી પેાતાનાં સ્વરૂપના અને શક્તિને તેને ખ્યાલ નથી. પરિણામે માંધામાં માંઘુ' મળેલુ માનવજીવન વિષય ભાગ અને માજશાખમાં વ્યતીત થઈ જાય છે. તેમાં નુકશાની તેા આત્માને છે ને ? માનવભવના અંતિમ ધ્યેય તા મોક્ષ મેળવવા તે છે. મેક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યચારિત્રની અવશ્ય જરૂર છે. જ્યાં સુધી આ રત્નત્રયીની પ્રાપ્તિ ન થાય ત્યા સુધી ખીજુ` સસ્ત્ર મેળવવા છતાં માનવ અપૂર્ણ છે. એના વિના માનવભવને ફેરા નિષ્ફળ છે. જે મેળવીને મૂકી દેવાનુ છે તે મેળવ્યાં છતાં ન મેળવ્યા ખરાખર છે. મહાન પુરૂષા કહે છે કે તમે મેળવા પણ શું મેળવા ? આત્મિક ધન જેટલુ મેળવાય તેટલુ મેળવા. આવા અવસર ફરીને નહિ મળે. સારી ચીજ મેળવવી હશે તા ખરામને છેઠવી પડશે. તેમ જો તમારે ધર્મનું ધન મેળવવું હોય તેા બાહ્ય ધનના માહ છેડવા પડશે. પણ આજે તે સ્થિતિ એવી થઇ છે કે સારું જોઈ એ છે પણ ખરાખ છૂટતુ નથી. સાધના સારા મળ્યા છે પણ તેના સદુપયાગ થતા નથી. સાબુ લઈ ને વસ્ત્ર ધાવા તે સ્વચ્છ થાય પણ અધકારમાં કાલસાને સાજી માનીને કલાક સુધી કપડાને ઘસ્યા કરેા તે કપડું ઉજળું થાય કે કાળું ? કપડું કેટલુ' મસળ્યું' તે કઈ પૂછવાનુ' નથી પણ સાધન કેવું વાપયુ” એ પૂછાય છે. મહેનત કેટલી કરી એ મહત્વનું નથી પણ સાધન કેવું વાપયુ" એ મહત્વનું છે. સાધન હલકાં તે મહેનત નકામી, સાધન મલીન તેા કા શુધ્ધિ ન થાય. શુધ્ધિ અને સિધ્ધિને આધાર સાધના પર છે. સાધના તેા જગતમાં ઘણાં છે પણ મેાક્ષની પ્રાપ્તિ માટે તે ત્રણ સાધન ઉપયોગી છે. માનવ એ સાધક છે ને મેાક્ષ એ આપણુ સાધ્ય છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ સાધના છે માક્ષરૂપ સાધ્યને સાધવા માટે આ ત્રણ સાધન અવશ્ય જોઇશે, આ ત્રણમાંથી એકને પણ જો છેડી દેવામાં આવે તે મેાક્ષ મળવા દુર્લભ છે. ને આપણે કાશી દેશના શ'ખરાજાની વાત ચાલે છે. તેમણે મલ્ટીકુમારીની માંગણી કરવા માટે દૂતને ખૂબ સંપત્તિ આપીને મિથિલા નગરી કુંભક રાજા પાસે વિદાય
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy