________________
શારદા શિખર
એક જમાનો એવા હતા કે જ્યારે રજવાડામાં પુત્રી માટી થાય ત્યારે તેની માતા કુંવરીને સેાળ શણગાર સજાગીને રાજાને વંદન કરવા માકલતી હતી. યુવાન કુંવરીને જોઈને એના પિતા સમજી જતાં હતાં કે હવે મારી કુંવરી પરણાવવા સાથ થઇ છે. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવને ઘણી રાણીએ હતી. જ્યારે તેમની કુંવરીએ યુવાન થતી ત્યારે તેમને સારા વસ્ત્રાભૂષાથી શણગારીને કૃષ્ણ વાસુદેવ પાસે મેાકલતી હતી. ત્યારે કૃષ્ણ વાસુદેવ પાતાની પુત્રીને ખેાળામાં બેસાડીને પૂછતાં હતાં કે તમારે દેવી થવું છે કે દાસી ? જો તમારે દેવી ખનવુ' હાય તા તેમનાથ ભગવાનના શરણે મેાકલું ને દાસી બનવું હાય તા પરણાવું.
રૂકિમરાજાએ પોતાની પુત્રીને ખેાળામાં બેસાડી. તેનુ રૂપ, લાવણ્ય જોઈ ને ખુશ થયા. અહા! મારી પુત્રી કેવી પુણ્યવાન છે ! એનો ચાતુર્માસિક સ્નાન મહેાત્સવ કેવા સુંદર ઉજવાઈ રહ્યો છે! મારી પુત્રી કેવી રૂપવંતી ને ચુવતી છે! એના જેવી કુંવરી મેં અત્યાર સુધી જોઈ નથી. પોતાની કુંવરીની ખૂબ પ્રશંસા કરતાં ખૂબ હષ થયા. અને પોતાનાં વષધર નામના દૂતને ખેલાબ્યા. એલાવીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે અમારા દૂતના રૂપમાં અમારા કામે ઘણી વખત ઘણાં ગામા, આકરા, નગરા અને ધરામા જાએ છે તે મને મતાવા કે સુબાહુદારિકા જેવા સ્નાન મહોત્સવ કોઈ રાજા, ઈશ્વર, કેાઈ વહેપારી કે સાવાર્હ અથવા કાઈ શ્રેષ્ઠીને ત્યાં જોચેા છે ? આ પ્રમાણે રાજાની વાત સાંભળીને વ`ધરે અને હાથની અંજલી બનાવીને તેને મસ્તકે મૂકીને રૂકિમરાજાને કહ્યું કે “ પવૅ લડુ સામી ” હું સ્વામી ! હું એક વખત આપના દૂત તરીકે મિથિલા નગરીમાં ગયા હતા. ત્યાં મેં કુંભક રાજાની પટ્ટરાણી પ્રભાદેવીના ગર્ભથી જન્મેલી વિદેહ રાજાની બધી પુત્રીઓમાં શ્રેષ્ઠ મલ્ટીકુમારીને સ્નાન મહાત્સવ ઉજવાયા હતા તે મે જોચા હતા. તે મલ્ટીકુમારીના સ્નાન મહાત્સવ આગળ તમારી કુંવરીને સ્નાન મહેાત્સવ લાખે પાઈ જેટલેા પણ નથી.
મહારાજા ! શું વાત કરુ? શું એને સ્નાન મહાત્સવ! શું એનેા પુષ્પમંડપ ! શું એના દામકાંડ ! અને શું મલ્ટીકુમારીના રૂપનું તેજ ! આ દરેક ખાખતમાં આપણા મહે।ત્સવ તેની આગળ ફિક્કો છે. આમ સત્ય વાત રાજાને કહી દીધી. જે નગ્ન સત્ય ખેલનાર હોય તે જ આવા સમયે સત્ય વાત કહી શકે. જે માખણીયા ડાય તે ન કહી શકે. બેલા, આવા કાઈ પ્રસંગ ઉપસ્થિત થાય તે તમે સત્ય કહી શકે ? કે લેલમાં લેાલ કરા ? (હસાહસ). વધર તે એવા વિચાર ન કર્યો કે હું મારા મહારાજા પાસે બીજા રાજાની કુંવરીના સ્નાન મહેાત્સવની પ્રશંસા કરીશ તા તેમને દુઃખ થશે. અગર મારા ઉપર કેપાયમાન થશે તેા હું શું કરીશ ? કાઈ જાતના ડર રાખ્યા વિના રૂકિમ રાજાને સત્ય હકીકત જણાવી. પણ રૂકિમરાજાને આ વાત સાંભળીને ક્રોધ ન આવ્યેા. પણ ખુશ થયા. એણે વિચાર કર્યાં કે મારા કરતાં