________________
છે. ખર
૨૧૧
શારદા
કરાવી. રાણીને ગરીબીના દુઃખના ખ્યાલ આવ્યો ને તેના ગવ ગળી ગયા. રાજાએ ગરીબેાને ઝુંપડાની જગ્યાએ સારા મકાન બંધાવી આપ્યા. ટૂંકમાં કૈાશલનરેશ જેવી નીતિ દરેક રાજાએ અપનાવે તેા મધે રામરાજ્ય થઈ જાય. પાતાની રાણીને આવી શિક્ષા કરી. એ જોઈ ને નગરજને કાન પકડી ગયા. શું આપણા મહારાજાની નીતિ છે!
કુણાલ દેશને રિકમ રાજા પણ નીતિમાન હતા. તેમને તેમની પુત્રી સુબાહુના ચાતુર્માસિક સ્નાન મહાત્સવ ઉજવવાનું મન થયું, ચાતુર્માસિક સ્નાન એટલે કે ચાતુર્માસના પવિત્ર દિવસેામાં એક સારા દિવસે ખૂબ ધામધૂમપૂર્વક તેને સ્નાન કરાવું. આવા વિચાર થતાં રૂકિમ રાજાએ કૌટુંબિક પુરૂષોને ખેલાવ્યાં. મેલાવીને કહ્યું કે હું દેવાનુપ્રિયા ! આવતી કાલે સવારે સુબાહુકુમારીનું ચાતુર્માસિક સ્નાન થશે તે તમે એક કામ કરેા કે આવતીકાલે સવારે રાજમાની પાસેના મુખ્ય મડપમાં જળ તથા સ્થળનાં પાંચ વષ્ણુનાં પુષ્પા લાવે. તેમજ એક માટા શ્રીદામકાંડ એટલે માટી પુષ્પની માળા પણ લાવેા. તે શ્રીદામકાંડ ગુલામ, મેગરા વિગેરે પુષ્પાથી ગુંથાયેલા તેમજ નાસિકા તૃપ્ત થાય તેવી મઘમઘતી સુગધવાળા હાવા જોઈએ. તેને મંડપની ખરાખર વચ્ચે ઉપર તાણવામાં આવેલા ચંદરવામાં લટકાવો. આ પ્રમાણે રાજાની આજ્ઞા સાંભળીને રાજપુરૂષાએ તેમની આજ્ઞા પ્રમાણે કામ પૂરુ કર્યુ. અને શ્રીદામકાંડ ચંદરવામાં વચ્ચે લટકાવ્યેા.
ત્યાર પછી ફરીને કુણાલ દેશના અધિપતિએ સાનીઓને ખેલાવીને કહ્યું" खिप्पामेव भो देवाणुप्पिया ! रायमग्ग मोगाडंसि पुप्फमंडवंसि णाणाविह पंचवणेहि સંતુતિ નગર અધિTM !' હૈ દેવાનુપ્રિયે! તમે સત્વરે રાજમાર્ગની પાસે બનાવવામાં આવેલા પુષ્પ મંડપમાં અનેક રોંગથી રંગાયેલા ચાખાથી નગરની રચના કરેા. અને તેના મધ્યભાગમાં એક પટ્ટક બનાવો. રાજાની આજ્ઞા થતાં રાજપુરૂષાએ તરત પટ્ટક ખનાબ્યા. અને પછી તરત રાજાને ખબર આપી કે આપની આજ્ઞા પ્રમાણે બધુ કાય તૈયાર થઇ ગયુ છે.
રાજાને પેાતાની વહાલી પુત્રીના સ્નાન મહેાત્સવ ઉજવવાના ઘણા હષ છે. સુખાહુ કુમારી ખૂબ રૂપવ'તી અને ગુણવંતી છે. તેને મૂલ્યવાન વસ્ત્રો અને ઘરેણાં પહેરાવીને શણગારી. ત્યાર પછી કુણાલાધિપતિ રૂકિમ રાજા હાથી ઉપર બેસીને ચતુરંગિણી સેના સાથે લઈ જેમાં કોઈપણ પેસી શકે નહિ તેવા મહાસુભટના સમુહની વચ્ચે તેમજ અંત:પુરની સાથે પેાતાની પુત્રી સુબાહુ દારિકાને આગળ રાખીને જ્યાં રાજમાગની પાસે પુષ્પમંડપ હતા ત્યાં ગયા. ત્યાં આવીને હાથી ઉપરથી નીચે ઉતર્યાં. ઉતરીને તેઓ બધા પુષ્પ મંડપમાં જઈ તે રાખીને એક ઉત્તમ સિહાસન પર બેસી ગયા. ત્યારબાદ
પૂર્વ દિશા તરફ મુખ અંતઃપુરની સ્ત્રીઓએ