________________
સદા શિખર
૭૩૭ છે. આ બધાં તેનું તમે સારી રીતે આચરણ કરે છે. તેને તમે પરિત્યાગ કરે. તમારા પ્રતોમાં કેઈપણ ઉપાયથી ચલાયમાન થવું, તમને શુભિત થવું, તમને એકદેશ અથવા સર્વદેશથી ખંડિત કરવાનું, ભંગ કરવાનું, દેશવિરતિનો ત્યાગ અથવા સમ્યકત્વનો પરિત્યાગ કર તમને કહપતે નથી પણ જે તારે જીવવું હોય, સહીસલામત ઘર ભેગા થવું હોય, સુખી થવું હોય તે તારી જાતે સમજીને તારા વ્રત નિયમો બધું છોડી દે. કર જે તુ લીસ્ટકવા નાવ ચરિતે ય જયવદન રોહિં કઢિયાદિ જોfમં? જો તમે પોતાની મેળે જ આ અણુવ્રત, શીલવત, ગુણવ્રત વિગેરેને ત્યાગ નહિ કરો તે હું તમારા વહાણને બે આંગળીઓથી એટલે કે તર્જના અને મધ્યમા એ બે આંગળીઓથી પકડીશ.
બે આંગળીઓથી હજાર મણ વજનવાળા વહાણને ઉપાડવાની દેવમાં તાકાત છે. પણ માણસ જે પિતાના વ્રત-નિયમમાં મક્કમ રહે તે તેના નિયમે તેડવવાની દેવમાં તાકાત નથી. બોલે, શ્રત નિયમમાં કેટલી શક્તિ રહેલી છે! દ્વારકા નગરીને વિનાશ કરવા અગ્નિકાય દેવ ઝઝૂમીને રહ્યો હતો, પણ જ્યાં સુધી દ્વારકા નગરીમાં
એક પણ પચ્ચખાણ રહ્યું ત્યાં સુધી દેવ દ્વારકા નગરીને બાળી શક્યો નહિ. આ રીતે પિશાચ દેવ અરહનક શ્રાવકને ચાહે તેટલું કષ્ટ આપી શકે છે પણ તે તેડાવવા શક્તિમાન નથી. તેથી પિશાચના રૂપમાં આવેલ દેવ કહે છે કે જે તમે ત્યાગ નહિ કરે તે હું બે આંગળીઓ વડે તમારું વહાણ ઉંચકીશ અને પછી શું કરીશ તે સાંભળ. “
નિત્તા સત્ત૬ તાટર્ષમા મેત્તાÉÉ હાસંવ્યિામિ વૃિદ્ધિના ચંતોગાર્જરિ froોનિ” પકડીને સાત આઠ તાલ પ્રમાણે તેને ઉંચે આકાશમાં લઈ જઈશ અને ત્યાંથી પાણીમાં ડૂબાડી દઈશ. આ પ્રમાણે પિશાચે કહ્યું છતાં અરહન્તક શ્રાવકના મન ઉપર તેની જરા પણ અસર ન થઈ. તે નિશ્ચિત પણે બેસી રહ્યા. આવા અડેલ હતા. જેમ કામદેવ આદિ દશ શ્રાવકેની ખૂબ આકરી કસોટી થઈ પણ ડગ્યા નહિ તેમ અરહનક શ્રાવક સમાધિમાં સ્થિર રહ્યા. પિશાચે કહ્યું કે જે વ્રત નિયમને ત્યાગ નહિ કરે તે તારા આખા વહાણને પાણીમાં ડૂબાડી દઈશ. આ પ્રમાણે કહ્યું છતાં અરહ-નક શ્રાવક શ્રધ્ધાથી ચલિત ન થયા. હજુ પિશાચ તેને શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : વમુખ આદિ ભાઈઓએ પ્રદ્યુમ્નને મારવા માટે સાત વખત ગુફામાં પર્વત ઉપર, અગ્નિકુંડ આદિ જુદા સ્થાનમાં મોકલ્યા. પણ પ્રદ્યુમ્ન તે મરવાને બદલે નવી નવી વસ્તુઓ લઈને આવ્યું. તેથી બધા ભાઈઓને દુઃખ થયું.
આઠમો લાભ કામગજ : બધા ભાઈઓ પ્રદ્યુમ્નકુમારને સાથે લઈ કંપિત્થ વનમાં ગયા. ત્યાં જઈ વમુખે કહ્યું કે કઈ માણસ આ વિષમ વનની વચ્ચે જાય