________________
શારદા શિખર
G
છેડે એ ચમકદાર પથરા માંધ્યા ને માટી ખાટ્ટી ઘર તરફ્ જવા રવાના થયો. ખારના સમય હતેા. સૂર્યના કિરણેા તેના માથે પડતાં ફળીયાના છેડે ખાંધેલા કિંમતી હીરા ઝળહળી ઉઠયાં, કુંભારને ખખર નથી કે મારા માથે હીરા ઝળહળી ઉઠયાં છે. કુંભાર ગામના એક શેઠની દુકાન પાસેથી પસાર થાય છે. દુકાનમાં બેઠેલા શેઠે કુંભારના ફાળીયામાં ઝગમગતું' જોયુ, એટલે તેને મેલાવીને પૂછ્યુ કે આ ફાળીયામાં શું ખાંધ્યુ છે? કુંભારે કહ્યું. શેઠે ! માટીમાંથી એ ચળકતા પથરા જડયા છે. તે ખાંધ્યા છે. શેઠે કહ્યું- મને પથરા બતાવતા ખરા ? કુંભારે બતાવ્યા. ચમકતા હીરા જોઈ ને શેઠને લેવાનું મન થયું. આ પથરા મારા ત્રાજવાના કાંટા ઉપર ખાંધુ તેા શેાભી ઉઠે તેવા છે. એટલે કુંભારને કહ્યું કે ભાઈ ! આ એ પથરા મને આપી દે. કુંભારે કહ્યું- શેઠ! આ તે મારા છેકરાને રમવા માટે લાગે છું.શેઠે કહ્યું કે આ પથરામાં શું રમવાનું? હું' તને શેર ગેાળ આપું છું. તારા છેકરાં રોટલાને ગાળ ખાઈને રાજી થશે. શેઠની વાત સાંભળી ગરીખ કુંભાર ખુશ થયા. એ પથરાના બદલામાં શેર ગાળ લઈને ઘેર ગયેા.
“હીરા મળ્યા પણ એળખ્યા નહી” : આ શેઠને પણ હીરાની પિછાણુ ન હતી. તેને ઘી–ગાળ, તેલ, ખાંડ, લેટના વહેપાર હતેા. તેણે એક પથ લઈ ત્રાજવાના કાંટા ઉપર માંધ્યા, એક વખત એક ઝવેરી ફરતા ફરતા આ ગામમાં આન્યા. તેને ખૂબ ભૂખ લાગી હતી. એટલે ભેાજન બનાવવાની સામગ્રી લેવા માટે આ શેઠની દુકાને આવી પહેાંચ્યા. શેઠ તેને જોઈતી ચીજો તાલે છે. ઝવેરીની નજર કાંટા ઉપર પડી. કાંટા ઉપર આંધેલા હીરાને જોઈને ઝવેરીને ખૂબ આશ્ચય થયું. અહા ! આવા કિંમતી હીરા આ શેઠે ઘી-ગાળ અને લેાટ તાલવાના ત્રાજવે શા માટે ખાંધ્યા હશે ? ઝવેરી દૃષ્ટિ પડતાં હીરાને પારખી ગયા, તેનાં કેટલાં મૂલ્ય છે તે પશુ સમજી ગયેા. ઝવેરીએ પૂછ્યું– શેઠ ! આ ત્રાજવા ઉપર શુ ખાંધ્યુ છે ? શેઠે કહ્યું- આ તેા એક ચમકતા પથ છે. ઝવેરી સમજી ગયા. કે શેઠને હીરાની પિછાણુ નથી. એટલે પૂછ્યુ – શેઠ! આ પથા તમારે વેચવા છે ? ત્યારે શેઠના મનમાં થયું. કે જો પૈસા મળતાં હાય તેા વેચી નાંખું. મારે કંઈ ઉપચાગી નથી. આ તે શે।ભા માટે ખાંધ્યા છે. શેઠે કહ્યું- મેલેા, શું આપશે ? ત્યારે ઝવેરીએ કહ્યું. આપ જ કહી. આપને કેટલે વેચવા છે? શેઠે કહ્યું. પચાસ રૂપિયા આપે તે આપી દઉં. ઝવેરીએ પચાસ રૂપિયા આપીને હીરા ખરીદી લીધા. સવા લાખનેા હીરા પચાસ રૂપિયામાં મળી ગયા. તેના હર્ષોંના પાર ન રહ્યો. તમને પણ લાખ રૂપિયાની ચીજ સો રૂપિયામાં મળી જાય તેા કેવા આન ંદ થાય ? એ તે તમને ખબર પડે. (હસાહસ) ઝવેરી તા હીરા લઈને રવાના થઈ ગયા.
શેઠને પચાસ રૂપિયા મળ્યાનો આનંદ થયા. કારણ કે તેણે શેર ગાળ આપીને એ
કે