________________
168
શારદા શિખર
વ્યવસ્થિત રીતે ગેસઠવી દીધા. ત્યાર પછી તેમણે ચાખા, ઘઉં, ઘઉંના લેટ, તેમજ ઘઉંના લેટથી ખનાવેલુ' પકવાન વિશેષ, તેલ, ગાળ, ઘી, ગોરસ, પાણી, પાણી ભરવાનાં વાસણા, ત્રિકૂટ વિગેરે ઔષધિઓ, પૃથ્યાહાર વિશેષ ભેષન્ત્યા, ચારા, લાકડા, અંગરસ વિગેરે આવરણા, ખડૂગ વિગેરે શસ્રો અને ખીજી ઘણી વહાણમાં લઈ જવા ચેાગ્ય બધી વસ્તુએ વહાણમાં ભરી. આ રીતે તેમણે બધી વસ્તુઓને યથાસ્થાને ગોઠવીને વહાણને ભરી દીધુ. ચારે જાતની વેચાણુ કરવાની વસ્તુઓ જહાજમાં ભરાઈ ગઈ ત્યારે તેમણે ફરીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ચારે જાતના આહાર તૈયાર કરાબ્યા અને પેાતાતાનાં મિત્ર, જ્ઞાતિ વિગેરે પરિજાને જમાડયા. જમાડીને તેમની પાસેથી સમુદ્રયાત્રા કરવાની આજ્ઞા માંગી અને આજ્ઞા મેળવીને તેઓ બધા પાતણિકા જ્યાં વહાણમાં બેસવાનું સ્થાન હતું ત્યાં આવીને શકાયા.
જુઓ, આ કેવા મેાટા મધિક વહેપારીએ છે. છતાં તેમનામાં કેટલેા બધા વિનય અને વિવેક છે ! આજે તા સંતાનેાને માતા-પિતાને પગે લાગતાં શરમ આવે છે. આ લેાકેા માટા વહેપારીઓ હતા. છતાં પોતાના વડીલેાને, જ્ઞાતિજનેાને, કુટુંબીજનાને ફરીને જમાડયા. પહેલાં જમાડીને પરદેશ જવાની આજ્ઞા માંગી. ખીજી વખત જવાના દિવસે જમાડીને તેમના ચરણમાં મસ્તક નમાવીને આજ્ઞા સાથે આશીર્વાદ મેળવ્યા. કુટુંબીજના, સ્વજના, પરિજના ખધાની રજા માંગી. સરકારના પરવાના લીધા. બધાની આજ્ઞા અને શુભાશિષ મેળવીને બધા વહાણુમાં બેસવા જવા તૈયાર થયા. આ બધા વહેપારીઓમાં અરહનક શ્રાવક અગ્રેસર છે. જેના અગ્રેસર ધર્મના ૨ગે રંગાયેલા હાય તેને કેાઈ જાતની આંચ આવતી નથી. એની ધર્મમાં અટલ શ્રધ્ધા અને ધમક્રિયાઓ જોઈને ખીજા જીવા પણ ધર્મના રંગે રંગાઈ જતાં હતાં. એવા તે પુણ્યવાન શ્રાવક હતા. તમે બીજાને ધમ ન પમાડી શકે તે ખેર પણ તમારા સતાનાને તા જરૂર ધમ પમાડજો. સંતાનેા ધર્મ પામશે તે પરંપરામાં ધર્મના સસ્કારના વારસે રહેશે.
એક શેઠ ખૂબ ધીષ્ટ હતા. તેના મનમાં એવી ભાવના હતી કે ધન સ`પત્તિને મારી પાસે તૂટો નથી. એ વારસા તે મારા પુત્રને મળશે તેમાં કેાઈ વિશેષતા નથી. આ પથ્થરના કુકાના વારસે તે ઘણાં ભવમાં ઘણાં પુત્રોને આપ્યું હશે
અત્યારે ઘણાં લેાકે એમના સંતાનેાને આપીને જાય છે. પણ તેનાથી કંઈ કલ્યાણ થવાનું નથી. પથ્થરના પૂજીપતિએ પુત્રોને પથ્થર આપે અને આત્મારૂપી અમૂલ્ય હીરાનાં માલિક હાય તે અમૂલ્ય હીરા આપે. જેની પાસે વસ્તુ હાય તે પેાતાના સતાનાને વારસામાં આપે છે. તે આ મારા દીકરા જૈનકુળમાં મારા જેવા ધમવાનને ઘેર જન્મ્યા છે તે હું તેને આત્માની અવ્યાબાધ પઢવીનેા વારસા દેતે જાઉં. તે