________________
जहा आसाविणि नावं, जाइअन्धो दुरुहिया । ફજીક્રમાર્ગ', અંતરાય વિશીયન્તિ । સૂય. સૂ. અ. ૧
સારા શિખર
જેમ કોઈ જન્માંધ પુરૂષ છિદ્રવાળી નૌકામાં બેસીને નદીને પાર કરવા ઈચ્છે છે પણ તે મધ્યમાં ડૂબી જાય છે. કારણ કે નાવડીમાં છિદ્ર પડેલુ હાવાથી અંદર પાણી ભરાઈ જવાથી અધવચ નાવડી ડૂખી જાય છે, તેવી રીતે અન્ય તીથિકા, બૌધ્ધ, વૈશેષિક, વેદાંતી આદિ લેાકા અહિંસા, અપરિગ્રહ આદિ સત્ય ધર્મ છે તેના સ્વરૂપને નહિ સમજન!રા અને આરંભ પરિગ્રહથી ધમનાવનારા "સાર સમુદ્રને પાર પામી શકતા નથી. પણ સંસાર સમુદ્ર રૂપ જન્મ-મરણના ચક્રાવામાં ર્યો કરે છે. અને પેાતાનાં શરણે આવનારને પણ સ`સાર સમુદ્રમાં ડૂબાડે છે. જે તરે તે તારે. વીતરાગ પ્રભુની આજ્ઞામાં વનારા સંતે સ`સાર સમુદ્રને તરે છે ને ખીજાને તારે છે. એમની એક જ ભાવના હાય છે કે જૈન ધર્મની પ્રભાવના કેમ વધુ કરું!
ין
માટા વહેપારી પેાતાનો વહેપાર વિકસાવવા માટે માલના સેમ્પલ નાના વહેપારીઓને ત્યાં મેાકલે છે. પેપરમાં જાહેરાત આપે છે. એડવરટાઈઝ આપે છે. પોતાના ધંધાનો પ્રચાર કરવા અને કુકા કમાવા માટે કેટલેા પૈસાને ખર્ચ કરી નાંખા છે! પણ આત્માને ભવસાગરથી તારનારી વીતરાગ વાણીનો પ્રચાર કરવા માટે આટલી જાહેરાત આપો છે. ખરા ? એના માટે કેટલે ભાગ આપો છે ? વીતરાગ વાણીનો પ્રચાર કરવા માટે સતા વીતરાગ વચનોનાં સેમ્પલે તમને આપે છે. તેઓ કહે છે ♦ હું આત્મા ! આ મનુષ્ય દેહ ખાવા-પીવાને ખેલવા માટે કે ભાગ ભાગવવા માટે નથી. પણ દેહનો સાર શું છે ?“ વૈદ્દસ્ય સાો મત બાળ' | માનવ દેહનો સાર વ્રત–પ્રત્યાખ્યાનમાં આવવું તે છે. ચાહે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા વ્રત નિયમા ધારણ કરે. જીવનમાં જે જે વસ્તુઓની જરૂરિયાત નથી તેના તમે પ્રત્યાખ્યાન કરી લેા. તમે કોઈ વસ્તુનો ઉપયાગ ન કરતાં હા પણ પ્રત્યાખ્યાન ન હાય તા તેની ક્રિયા લાગે છે. ઘણાં એમ કહે છે કે અમે બ્રહ્મચર્યનું ખરાખર પાલન કરીએ છીએ. અમારું મન મક્કમ છે તે પચ્ચખાણુની શી જરૂર? ભાઈ, પચ્ચખાણુ એ તાળું છે. પચ્ચખાણુ કરવાથી મહાન લાભ થાય છે. હું તમને એક ન્યાય આપીને સમજાવુ..
કરેા. ખીજા છૂટક
એ વહેપારીએ વહેપારમાં ભાગીદારી કરી વહેપાર કરે છે. તેનો વહેપાર ધમધેાકાર ચાલે છે. પાંચ-દશ વર્ષે તે ભાગીદારી ખરાબર ચાલી. બંનેએ ખરાખર કામ કર્યુ. પણ સમય જતાં એક ભાગીદાર ઉડાઉ ખની ગયા. તે પેઢી પર કામ ખરાબર કરતા નથી ત્યારે ખીજાને વિચાર થાય ને કે હવે આની સાથે ધંધો કરવામાં કંઈ સાર