________________
પેપર
શારદા શિખર વિજ્યા ! તું પુણ્યવંતી છે. તને ધન્ય છે. તારી પ્રતિજ્ઞાનું પાલન કરવામાં મારે પૂરો સહકાર છે. તારા જેવી પવિત્ર પની પામીને હું આજે ધન્ય બની ગયે. પતિના મીઠાં શબ્દો સાંભળી વિજ્યા શેઠાણીને અત્યંત આનંદ થશે. વિજય શેઠે વિન્યાની વાતને વધાવી લીધી.
બંધુઓ ! આ કુટુંબ કેવું પવિત્ર હશે ! પાસે કરડેની લક્ષમી હોવા છતાં તેમનામાં વ્યસન, ફેશન કે દુરાચાર ન હતાં. આજે તમે દેખે છે ને કે જેટલે પસે વધારે તેટલી ઉધ્ધતાઈ વધી છે. આજના સંતાનને ધર્મનું નામ-નિશાન ગમતું નથી. તેમને તે નાટક-સિનેમા અને કલબમાં આનંદ આવે છે. પરિણામે વિષય વાસનાઓ વધતી જાય છે. પવિત્ર આત્માઓને પુણ્યના ઉદયથી કરેડાની લક્ષમી મળી હાય પણ જે જીવનમાં સંત સમાગમ ન મળે, ધર્મારાધના ન થઈ શકે તે તે સંપત્તિ અને સુખે તેમને અંગારા જેવા લાગે છે. વિતરાગના સંતે તમને એકાંત લાગણીથી વિષનું વમન કરવાનું કહે છે, કે મારા વીતરાગને શ્રાવક નરક-તિર્યંચ જેવી દુર્ગતિમાં ન જ જોઈએ. એટલા માટે ભગવાનને સુંદર સંદેશે તમારી પાસે સતે લઈને આવ્યા છે. આથી જીવને કેટલે આનંદ થ જોઈએ !
એક વખત એક બાઈને પતિ પરદેશ જાય છે. જતી વખતે એની પત્નીને કહે છે હું પહોંચીને તરત પત્ર લખીશ. તું શાંતિથી રહેજે. પતિને ગયા પંદર દિવસ થયાં પણ પત્ર કે સમાચાર આવ્યા નહિ, પત્ની જ એના પતિના પત્રની રાહ જુએ છે. શેરીમાં ટપાલી આવે ને બાઈ પતિના પત્રની પ્રતીક્ષા કરતી દેડીને જાય. પતિને પત્ર કે સમાચાર ન મળતાં તે ઉદાસ થઈ જતી. એક મહિને, બે મહિના કરતાં વર્ષ પૂરું થયું પણ એના પતિને પત્ર આવ્યું નહિ, તેથી પત્નીને ચિંતા વધવા લાગી કે મને તરત પત્ર લખવાનું કહી ગયા હતા ને આમ કેમ બન્યું ? એમને શું થયું હશે કે મને પત્ર નથી લખતા? પતિના વિયેગમાં સ્ત્રી રડતી ને ઝૂરતી હતી. આનંદધનજીએ કહ્યું છે કે- સાચો પતિ ભગવાન છે. એ પતિની પ્રીત કરનારને કદી રડવું પડતું નથી કહ્યું છે કે.
2ષમ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંતઋષભ
દુનિયામાં સારો પતિ તે એ જ છે કે જેને હાથ પકડીએ તે કદી આપણે સાથ ન છોડે. કદી વિધવાપણુના દુખે ના આવે. તે પતિ ભગવાન છે. ભગવાન જે બીજે કઈ ધણી નથી. હવે પેલી બાઈના પતિને સંદેશે બાર બાર વર્ષ થવા આવ્યા છતાં આવતું નથી તેથી ખૂબ ઝૂરે છે, રડે છે. તે રીતે આપણે આત્મા નિગોદમાં ગયે ત્યાં અનંતકાળ રહ્યો, ત્યાં ભગવાનરૂપી પતિને સંદેશ મળે ન