________________
શારદા શિખર
૪૯૯
દામાજીએ રાજ્યનું જેટલું અનાજ દુષ્કાળથી પીડાતા લેાકેાને વહેંચ્યું છે તે બધાના પૈસા આપ મારી પાસેથી લઈને ખજાનામાં જમા કરે અને દામાજીને છેડી દો. રાજાએ તે શ્રીમંત શેઠ પાસેથી ધન લઈને દામાજીને છોડી દીધા. આ દામાજી સમય જતાં ભક્તામાજીપથના નામથી પ્રસિધ્ધ થયા.
આ દૃષ્ટાંત ઉપરથી આપણે એ સમજવાનુ છે કે દામાજી અને ધન દેનાર તે શેઠની ઉદારતા સમાન જ્યારે માણસમાં દયા અને ઉદારતાની ભાવના પ્રગટે છે ત્યારે તે સાચા ભક્ત અને દાનવીર કહેવાય છે. અહિં'સા, સંયમ, દયા,ક્ષમા આદિ ગુણ્ણા આત્માને શુધ્ધ બનાવીને ઉન્નતિના શિખરે પહાંચાડે છે. આ પર્વાધિરાજના પવિત્ર દિવસેામાં આશ્રવથી પાછા વળી સંવરમાં જોડાઈ આત્મસાધના કરે તે ભાવના. વધુ ભાવ અવસરે.
આવ્યા છે તે બધી
ચરિત્ર ; નારદજી કયા કારણથી ને કઈ શક્તિથી અહી વાત ભગવાનના મુખેથી સાંભળીને પદ્મ ચક્રવર્તિને જિજ્ઞાસા થઈ કે એ પુત્ર કેવા ભાગ્યવાન હશે કે ખુદ સીમ ંધરસ્વામીના મુખે પણ તેના ગુણ ગવાયા. તેથી ફરીને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! એ ખાળકને કાણુ દેવ ઉપાડી ગયા છે ? તેને તેની સાથે પૂનું શુ' વૈર હતું કે જન્મ થતાંની સાથે તે માતાથી વિખૂટા પડયા ? તે પુત્ર હાલ ક્યાં છે? તેની માતાને કયારે કેટલા વર્ષે ને કેટલા સમયે મળશે ? તે આપ કૃપા કરીને ફરમાવે. આ સાંભળીને સીમધરસ્વામી કહે છે. સાંભળે.
“સીમધરસ્વામીએ કરેલા પ્રશ્નના ખુલાસા” માતા રૂક્ષ્મણી સૂતી હતી. તે સમયે ધૂમકેતુ નામના દેવ વિભ’ગજ્ઞાનથી પૂર્વભવના વૈરને યાદ કરીને ગુસ્સે થઈને ત્યાં આબ્યા ને ખાળકને લઇ લીધેા. આ બાળકને મારી નાંખવાની ઈચ્છાથી તે વૈતાઢય પર્વતના ભૂતરમણ વનમાં આવ્યે. પહેલાં તેા તે ખાળકને શિલા ઉપર પટકી પટકીને ચૂરેચૂરા કરી નાંખવા ઈચ્છયું. વળી તેને વિચાર થયા કે શાસ્ત્રોમાં ખાળહત્યાનું પાપ ઘણું માટુ' બતાવ્યુ` છે. માટે મારા હાથે ખાળહત્યા ન થવી જોઈએ. આમ વિચારીને તે ખાળક ભૂખ-તરસથી તરફડી તરફડીને મરી જાય તે માટે બાળકને ટકશીલા ઉપર છેડીને પોતે ચાલ્યા ગયા.
ત્યાર પછી કાલસંવર વિદ્યાધરેન્દ્ર પોતાની પત્ની કનકમાલાની સાથે વિમાનમાં જઈ રહ્યા હતા. તા ત્યાં એકાએક વિમાન અટકી ગયું. તપાસ કરતાં ત્યાં તેમણે તે બાળકને તૈચે. અપુત્રિણી નકમાલાને પુત્ર રૂપમાં આપીને તે સમયે તેના ચૌવરાજ્યને અભિષેક કરીને ઘેર ગયા પછી ગુપ્તગર્ભા કનકમાલાએ પુત્ર રત્નને જન્મ આપ્યું છે. આવી જાહેરાત કરાવીને તેનુ નામ પ્રદ્યુમ્નકુમાર રાખ્યું છે.
તે છેકરા માટે થશે ત્યારે એ વિદ્યા અને સેાળ લાભ મેળવીને આવશે. અને