________________
શિખર
જય
જ્ઞાની કહે છે કે એકલી ક્રિયાથી કે એકલા જ્ઞાનથી મેાક્ષ નહિ મળે. પણ જ્ઞાન શિયામ્યાં મોક્ષઃ । જ્ઞાન અને ક્રિયા અને હાય તે મેક્ષ મળે છે.
શારદા
હૈ ચેતન ! અનંત ભવાથી સંચિત કરેલાં કર્મોને ખપાવવાની જો તારી ઉત્કૃષ્ટ ભાવના હોય તે। તુ જ્ઞાનની સાથે તપરૂપી ક્રિયાનું આચરણ કર. માન વિનાના તપથી જે કમની નિરા થવી જોઈએ તેટલી થતી નથી. તેમ તપ આદિ ક્રિયા વિનાના જ્ઞાનથી પણ સવ થા કા સિધ્ધ થઈ શકતુ નથી. જેમ ધેાખી મેલાં વસ્ત્રોને ધાવે છે ત્યારે તેને અગ્નિ અને પાણી અનેની જરૂર પડે છે. એકલા અગ્નિ કપડાંને બાળી નાંખે છે અને એકલું પાણી સૂક્ષ્મ મેલને ગાળી શકતું નથી. સાબુ સેાડાના પાણીમાં વઅને ખેાળી અગ્નિ ઉપર મૂકીને જેમ વસ્ત્રને શુધ્ધ કરે છે તેમ જ્ઞાન એ પાણી સમાન છે. અને તપ એ અગ્નિ સમાન છે. આત્મારૂપી વઅને સાક્ કરવા માટે જ્ઞાન અને તપ એ બંનેની જરૂર પડે છે. આવી જ્ઞાન સહિત તપ કરવાની તમને તક મળી તે તકને ગુમાવશે નહિ. જો ન થાય તે શુધ્ધ ભાવના ભાવનો કે ધન્ય છે આવા પવિત્ર આત્માઓને કે આવા પર્યુષણ પર્વના દિવસેામાં કાઈ મહાન તપ કરે છે. કેાઇ સપત્તિનો સદ્વ્યય કરવા માટે જ્ઞાનદાન, અભયદાન તથા સુપાત્ર દાન દે છે. કેાઈ ઉત્તમ બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરે છે. હું આવુ બધુ કયારે કરીશ? મને આવે! અવસર ક્યારે આવશે ? શુધ્ધ અંતઃકરણથી આવી ભાવના ભાવવાથી ભવરાશીના ભૂક્કા થઈ જાય છે. ભાવના હાઠેથી જ નહિં પણું હૈયાથી ભાવવી જોઇએ.
અંધુએ ! આ સંસારનુ' સુખ સ્વપ્નવત્ છે. તમે તેમાં છલકાશે નહિ, મલકાશે નહિ, પણ તમને જે સમય મળ્યેા છે તેનો સદૃષ્યય કરેા. સ્વપ્ન એ પ્રકારનુ હાય છે. એક સ્વપ્ન એવુ છે કે આંખ ખુલતાં કાંઈ નહિ ને ખીજું' સ્વપ્ન એવુ` છે કે આંખ બંધ થતાં કાંઈ નહિ. રાત્રે ઉંઘમાં કોઈ માણસને સ્વપ્ન આવ્યું કે હું રાજા થયા. માટેા વડાપ્રધાન કે શ્રીમંત થયા ને મહાન સુખ લેાગવું છુ.. આવુ તેણે જોયું. પણ આંખ ખુલે ત્યારે કઈ દેખાય છે ? ના. તે રીતે જીવતા ગમે તેટલું સુખ હોય પણ અંતિમ સમયે આંખ મીંચાયા ખાદ તે સુખ તેનું રહે છે ? ના. હવે સમજાય છે કે આ સંસાર સ્વપ્ના જેવા છે. ગમે તેટલુ` કમાઈને ભેગું કરે પણ આંખ અંધ થયા પછી તમારું કાંઈ નથી. આટલા માટે જ્ઞાનીએ અને અનુભવીએ કહે છે કે સ'સારના મેહમાં પાગલ બનેલા હે માનવ ! તું જરા સમજ....જરા વિચાર કર.
જિંદગીના દીપને બૂઝાતા વાર નહિ, લક્ષ્મીના ભંડારને લટાતા વાર નહિ, સાથીઓના સ્નેહને સૂકાતા વાર નહિ, રૂપના ગુલામને કરમાતાં વાર નહિ. સધ્યા તણા ર્ગાને વિલાતાં વાર નહિ...વિલાતાં વાર નહિ,