________________
શારદા શિખર
૩૭
યારે ?
સુગંધ કસ્તુરીની છે પણ વાયરાની નહિ. પણ તે વાયરામાં આવે જ્યારે વાયા સન્મુખ હાય ત્યારે. નાભીમાં રહેલી સુગ ંધની ખખર પણ શ્વાસ ન નીકળતા હાય તા તેને ખખર પડતી નથી. સુગંધ કસ્તુરીની છે પણ વાયા એ સુગંધ લાવવાનું મુખ્ય સાધન છે. સુગંધ વાયરામાં નથી પણ કસ્તુરીમાં છે. છતાં જો વાયર ન હાય, એની ઉપરનું પડ સ્હેજ ખસેલું ન હેાય તેા કસ્તુરીની સુગંધ આવે નહિ. કસ્તુરીયા મૃગને પાતાને પણ સુગંધ આવે છે પણ તેને ખબર નથી કે આ સુગંધ મારામાંથી આવે છે. તે મૃગ તે અજ્ઞાન છે પણ આપણે સમજીએ છીએ કે ધમ આત્માના ગુણમાં છે. તે સમજવા વીતરાગ વાણી ઉપર શ્રદ્ધા કરશે! તેા જરૂર
સમજાશે.
દેવાનુપ્રિયા ! કસ્તુરીયા મગની પોતાની ડૂંટીમાં સુગંધ હાવા છતાં અજ્ઞાનને કારણે સુગંધ શેાધવા વનેવને ભમે છે તેમ આપણા આત્મા પણ અજ્ઞાનને કારણે અનંત કાળથી ભવ વનમાં ભમી રહ્યો છે. કમ જીવને સસારમાં ભમાવે છે. કમનાં કારણે જ્ઞાનના પ્રકાશ ઢંકાઈ ગયા છે. એ પ્રકાશને પુનઃપ્રાપ્ત કરવા હાય તા ક્રમના આવરણને દૂર કરવા પડશે. મકાનમાં અજવાળું કરવુ' હાય તેા કમાડ બંધ હાય તા ખાલવા પડે. કમાડ ખુલે એટલે અજવાળું સ્વાભાવિક છે. તે રીતે આત્માનું સ્વરૂપ નવુ બનાવવાનું નથી. સિદ્ધ ભગવંતના આત્માનું જેવું સ્વરૂપ છે તેવું નિગેાદના જીવનું સ્વરૂપ છે. સાનાના કણીયા જેવા દાગીનામાં છે તેવા ખાણમાં હતા ને જેવા ખાણમાં હતા તેવા દાગીનામાં છે. માત્ર ફરક હાય ! એટલેા છે કે ખાણમાં રહેલા સાનાના કણીયેા માટીમાં રગદોળાયેલા છે ને દાગીનાના કણીચા શુદ્ધ થયેલા છે. તેમ સિદ્ધ ભગવંતના આત્મા કર્મરૂપી માટીના લેપ વગરના છે અને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સમસ્ત સોંસારી જીવા કમરૂપી કચરાવાળા છે. માટે જ્ઞાની કહે છે કે કર્મોના કચરા સાફ કરી મેાક્ષમાં જવુ હાય તેા ધર્મની આરાધના કરી લે.
જૈન શાસનમાં સાધ્યબિન્દુ એક છે કે જલ્દી કા ક્ષય કરો. કા ક્ષય કયારે થાય ? જ્યારે જ્યારે ખાંધેલા કર્મો આપણને ઉદયમાં આવે ત્યારે કાઈના ઉપર રાષ નહિ કરતા એવા વિચાર કરવા કે એમાં કાઈ ના શું દોષછે ? મારા કરેલા કાં હું ભાગવુ છું. કર્મ ભેાગવવાના સમય આવે ત્યારે સાવચેત રહે.
દુઃખ આવે મનવા જ્યારે, ત્યારે રાવું શા માટે, જે વાવ્યુ તે ઉગે છે એના શાક શા માટે?
જે પૂર્વે કર્યાં કર્યાં તે, આ ભવે ઉદ્દયમાં આવ્યા છે, જ્યાં ભાવળીયા વાવ્યા તા એને કાંટા ઉગવા લાગ્યા
છે.........એને કાંટા (૨)