________________
શારદા શિખર
૩૫
એમના પરિવાર કેવા ઉજ્જવળ ને આદશ હતા ! મરૂદેવી માતા ઋષભદેવે દીક્ષા લીધા પછી ખૂખ કલ્પાંત કરતા હતા ને ભરતને આલ ભેા દેતા કે
તુ' તેા રંગમહેલમાં મેાજ કરે છે, મારા ઋષભ તા વનમાં ફરે છે, કોઈ લાવા (૨) તેના સમાચાર મરૂદેવી માતા પૂછે કયાં છે મારા લાલ આદિ જિણ ંદ (૨) બતાવા ભરતરાય... મરૂદેવી માતા પૂછે...
ઋષભદેવ ભગવાન ગ્રામાનુગ્રામ વિચરતાં પેાતાની નગરીમાં પધાર્યા ત્યારે ભરત ચક્રવતિ દાદીમાને દર્શન કરવા લઈ ગયા. દૂરથી ભગવાનનું સમેાસરણ જોયું. ઋષભદેવ પ્રભુના દર્શન કર્યાં. માતાને પુત્ર પ્રત્યે રાગ હતા પણ ભગવાન તેા વીતરાગ હતા. મરૂદેવી માતાના સામુ દૃષ્ટિ પણ કરતા નથી. ત્યારે માતા વિચાર કરવા લાગ્યા કે અહા ! હું તેા ઋષભ.... ઋષભ કહીને ભરતને આલંભા દઉ છું ને એ તા મારા સામું પણ જોતા નથી. શુ' એના ઠાઠ છે! હાથી ઉપર બેઠાં બેઠાં માતાને રાગ છૂટી ગયા ને હાથીના હાડ઼ે તેઓ કેવળજ્ઞાન પામી ગયા. તમે કહેા છે ને કે મરૂદેવી માતાને હાથીના હાડ઼ે કેવળજ્ઞાન થયું તે અમને કેમ નહિ થાય ? પણ વિચાર કરા તમે કયાં ને એ કયાં? એમની કેટલા ભવની આરાધના હતી ! કેવી રત્નકુક્ષી માતા હતી ! પેાતાના પુત્ર ને પૌત્ર ૧૦૦ બધાએ દીક્ષા લીધીને મેક્ષમાં ગયા. માતા પણ મેક્ષમાં ગયા. એમના સેાએ પુત્રાએ દીક્ષા લીધી. તમારે કેટલા પુત્ર છે ? ખેલા. (શ્રાતામાંથી એક ભાઈ ખેલ્યા કે મારે છ દીકરા છે) તા એટલેા કેટલાને દીક્ષા આપવી છે ? કેમ ખેલતા નથી ? મેલેા ખેલેા. (હસાહસ) જૈનશાસનને જયવંતુ રાખવા સતાની ખૂબ જરૂર છે. દીકરા દીક્ષા લેવા તૈયાર થાય તે મા-બાપ સંસારમાં જકડવા પ્રયત્ન કરે છે. સંસારની ધૂંસરીએ હેાંશે હાંશે જોડે છે. પણ જો સાચા માખાપ હાય તા એનેા સંસાર ઘટે તેવા સંસ્કાર આપેા. આજે તે બહારનું જ્ઞાન આપવામાં આવે છે પણ મા-બાપને સંતાનને પાસે બેસાડી ન કે ના કલાક ધનું શિક્ષણ આપવાના ટાઈમ નથી. જો તમે સંતાનેાના હિતસ્ત્રી છે તે તેમને ચતુતિ સઔંસારમાં ભટકવુ' ન પડે તેવા સંસ્કાર આપજો.
ભગવાન ઋષભદેવના ૧૦૦ દીકરા અને બ્રાહ્મી સુંદરી એ બંને પુત્રીએ મેક્ષમાં સીધાવ્યા. ધર્મ આરાધનાને એ સાનેરી સમય હતા. ઋષભદેવપ્રભુનું શાસન પચાસ લાખ ક્રોડ સાગર સુધી ચાલ્યું. પછી ખીજા અજીતનાથ પ્રભુ થયા તે સમયે ૧૫ કમ ભૂમિમાં થઈ ને કુલ ૧૭૦ તીર્થંકર હતા. નવ હજાર ક્રોડ સાધુ અને નવ ક્રોડ કેવળી હતા. અજીતનાથ ભગવાનના વખતમાં ઉત્કૃષ્ટ ધકાળ પ્રવતા હતા. ચાવીસ તીથ કરમાં ઋષભદેવ ભગવાન ત્રીજા આરામાં થયા. બાકીના ૨૩ તીથ કર ચેાથા આરામાં થયા. ચાથા આરામાં દુઃખ વધારે ને સુખ આછુ' હતું, અત્યારે પાંચમે