SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શારદા શિખર દુષમ (૪) દુષમ સુષમ (૫) દુષમ (૬) દુષમ દુષમ. આ છ આરાના ભાવ તાવવામાં આવ્યા છે. પહેલાં ત્રણ આરા જુગલીયાનાં હાય છે. પહેલા આરામાં જીગલીયાનું ૩ ગાઉનું દેહમાન અને ૩ પક્ષ્ચાપમનું આયુષ્ય, ખીજા આરામાં જીગલીયાનું બે ગાઉનું દેહમાન અને એ પત્યેાપમનું આયુષ્ય ત્રીજા આરામાં જીગલીયાનું એક ગાઉનું દેહમાન અને એક પત્યેાપમનું આયુષ્ય હોય છે. તમારી પાસે અમોની સંપત્તિ હૈ!ય પણ જીગલીયાની સૌંપત્તિ પાસે કંઈ નથી. એવી મહાન સાહ્યખી તે ભાગવે છે. એમને તમારી માફક કમાવાની ચિંતા નથી. તેમને રાજ આહારની ઈચ્છા થતી નથી. પહેલા રામા અઠ્ઠમ ભકતે, ખીજા આરામાં છઠ્ઠ ભકતે, ત્રીજા આરામાં ચડ્થ ભકતે આહારની ઈચ્છા થાય ત્યારે તે આહાર કરે. તેમને રસાઈ બનાવવી ન પડે. દશ પ્રકારના પવ્રુક્ષ મનવાંછિત સુખ આપે છે. ત્રણ આરામાં વજઋષભનારાચ સઘયણુ હાય છે. એમના શરીરના મજબૂતાઈ એટલી ખષી હાય છે કે તેમના ઉપરથી હાથી ચા જાય તે પણ હાડકું ભાંગે નહિ. અત્યારે તે સ્હેજ ખસ્યા કે હાડકું ભાંગી જાય. એમના દાંતની ખત્રીસી પણ ખૂબ સુંદર હેાય છે. એમને જરા કે રોગ આવતા ની. જીગલીયા જોડલે જન્મે છે. એકને છીંક આવે ને એકને બગાસું આવે છે ને સાથે મરે છે. એકબીજાને વિચેાગ પડતા નથી. મરવાના છ મહિના માકી રહે ત્યારે તે પરભવનું આયુષ્ય આંધે છે. ત્યારે એક જોડલું પ્રસવે છે. તેમાં પ્રથમ આરામાં રૂની પ્રતિપાલના ૪૯ દિવસ કરે, ખીજા આરામાં ૬૪ દિવસ ને ત્રીજા આરામાં ૭૯ દિવસ કરે. ભાઈ-બહેન સાથે જન્મે. અને તે જ પતિ-પત્ની થાય છે, તેમને એક બીજા સાથે વૈર, વિરોધ, ઈર્ષ્યા કે ઝેર હતાં નથી. તેમના શુભ પરિણામથી મરીને દેવલાકમાં જાય છે. ખંધુઓ! જીગલીયાની આટલી પુન્નાઈ હૈાવા છતાં ત્યાંથી મેાક્ષમાં જઈ શકતા નથી. તેનું કારણ સમજ્યા! ત્યાં ધર્મ નથી. તે અકમ ભૂમિ છે. અને અહીં' અત્યારે તીર્થંકર ભગવંત નથી પણ તેમની વાણી મેજુદ છે. ખારા સમુદ્રમાં વીરડી સમાન વીતરાગવાણી છે. શ્રવણ અને શ્રદ્ધા કરી અત્યારે મનુષ્ય મેક્ષમાં ભલે ન જઈ શકે પણ એકાવતારી તા જરૂર ખની શકે છે. પહેલાં ત્રણ આરા જીગલીયાના જાણુવા. ત્રીજા આરાના ૮૪ લાખ પૂ ૩ વર્ષીને સાડા આઠ મહિના બાકી રહ્ય! ત્યારે ઋષભદેવ ભગવાનને જન્મ થયેા. તેમનું ૫૦૦ ધનુષ્યનું દેહમાન અને ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય હતું. તેમના માતા મરૂદેવાનું આયુષ્ય ક્રોડપૂનું હતું. ઋષભદેવ ભગવાનને સે। દીકરા અને એ દીકરી હતી. ભગવાનના સા એ સેા દીકરા, અને ખને દીકરીઆએ દીક્ષા લીધી અને તે ભવમાં મેક્ષે ગયા. ભગવાન તા ભગવાન હતા પણ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy