________________
ચારદા શિખર
ઈંજેકશના કે ટેબ્લેટ આ કંઈ કામ નહિ લાગે, આ રેગને મટાડનાર સદ્ગુરૂ રૂપી વૈદ્યા અને ડૉકટરા પાસે જવું પડશે. એ સદૂગુરૂની આજ્ઞાનું પાલન તે ભવરાગ નાબૂદ કરવાનું અમેાઘ ઔષધ છે.
فية
સદ્ગુરૂનુ સેવન કરવાથી આત્મસ્વરૂપની પિછાણુ થાય છે. કામદેવ જેવા શ્રાવકને આત્મસ્વરૂપની પિછાણુ થઈ હતી. તેને શ્રધ્ધાથી ચ્યુત કરવા માટે દેવે કેવા ઉપસગેર્યાં આપ્યા ! હાથી બનીને દંતશૂળમાં ભરાવીને ઉંચે ઉછાળ્યા, છતાં જૈન ધર્મ ખાટા છે. એટલું વચનથી પણ ખેલવા તૈયાર ન થયા. દેહ છૂટે તે મૂરખાન પણ મારા દેવ-ગુરૂ-ધર્મની શ્રધ્ધા નહિ છૂટે. દેહ તેા નશ્વર છે. આજે કે કાલે, વહેલા કે મેાડા છૂટવાના છે.
આ દુનિયામાં રાજ કેટલા જન્મે છે ને કેટલા મરે છે. કેટલાય મહાન રાગમાં પીડાય છે. અરે, યૌવનને આંગણે પગ મૂક્તાં યુવાન પુત્રો પણ મરે છે. તેના કુટુંબીજના તેની પાછળ કાળા કલ્પાંત કરતા હોય છે. આ બધું જોઇને પણ તમને વૈરાગ્ય નથી આવતા ? ચાર પ્રત્યેક યુધ્ધ થઈ ગયા, તેમને તેા આ સંસારમાં જડ અને ચેતનનાં સામાન્ય નિમિત્તો મળતાં વરાગ્ય આવી ગયા છે.
એક થાંભલાને જોઈને પણ તેમને વરાગ્ય આવી ગયા હતા. થાંભલે તે જડ છે ને ? તેને જોઇને કેવી રીતે વૈરાગ્ય આવે? તમારે ત્યાં લગ્ન હોય છે ત્યારે માણેક સ્તંભ રાપા છે ને? એ માણેકસ્થંભને નાડાછડી ખાંધવામાં આવે છે. તેને ફૂલના હાર પહેરાવે ને કંકુ વડે તેની પૂજા કરવામાં આવે છે. આ બધું ક્યાં સુધી ? જ્યાં સુધી લગ્ન ન પતે ત્યાં સુધી. લગ્ન પતી ગયા પછી તે એને કયાંય ફગાવી દે છે. એની કાંઈ કિંમત રહેતી નથી. આ જોઈને માનવી એધ ગ્રહણ કરી શકે છે. કે ઘડી પહેલાં સ્થંભનુ કેટલું માન હતું અને કાર્ય પૂરું થતાં તેને ક્યાંય ફગાવી દેવામાં આવે છે. તેને કેાઈ શેાધતું નથી. અરે ! તમારા માથાના વાળ તમારા માથે ડાય ત્યારે તેની કેટલી સંભાળ રાખેા છે? એ જ વાળ માથામાંથી ખરીને તમારા જમવાના ભાણામાં પડે તે શું તમે તેને રાખશે કે ફ્રેંકી દેશે? તેમ આત્મા અને દેહ માટે સમજો.
મએ! જો તમે આત્મસ્વરૂપને પામેલા હશે. તેા આવા નિમિત્તો મળતાં ઘેર એઠાં વૈરાગ્ય આવશે, ગુલાબનું ફૂલ એની ડાળી ઉપર હશે તેા તેની શૈાભા છે પણ જો ડાળી છેોડીને નીચે પડી જાય તે તેની કંઈ કિંમત નથી. ઉલ્ટું લેાકેાના પગ નીચે ચગદાઈ જશે. તેમ આત્મા પાતાના જ્ઞાન-દર્શન આદિ સ્વભાવમાં સ્થિર રહે તે તેની શૈાભા છે. પણ પરપુદ્ગલમાં પડી વિષાના ગુલામ ખનશે તે ચતુતિમાં ફૂંકાઈ જશે. માનવદેહ વિષયેામાં આસક્ત બનવા માટે નથી પણ મેક્ષમાં જવા માટેનુ