________________
શારદા શિખર
૩૬૩
વધશે. જો તને એટલાથી સતાષ ન હોય તેા તારી જીભેથી જે માંગીશ તે આપવા તૈયાર છું. પણ તું તારી હઠ છેડી દે અને આવતાં લાભને જતા ન કર. કદાચ તું અને માટા કરીશ તેા પણ એની તાકાત નથી કે જુનાગઢનું રાજ્ય લઈ શકે. તારી પત્ની અને છેકરાની જિંદગી જોખમમાં છે. તારે ભય કર દુઃખા ભાગવવા પડશે. સૂબાની લાલચ અને ધમકીની દેવાયત ઉપર કંઈ અસર થઈ નહિ. તેણે કહી દીધું' કે સાહેબ ! આ ગીર તેા શું પણ જુનાગઢનું રાજ્ય દઈ દાતા પણ મારે ઘેર કુવર જ નહિ તેા ક્યાંથી આપું ? ત્યારે સૂબાને ખૂખ ક્રોધ ચઢા ને તેના ઉપર રાજદ્રોહીનેા આરોપ મૂકીને તેને કેદ કરીને જુનાગઢમાં લઈ જવામાં આવ્યે ને કેદી તરીકે કેદખાનામાં પૂરવામાં આવ્યેા. હવે કેદમાં સૂક્ષ્મ દેવાયતને કેવા કેવા કષ્ટા આપશે. તેના ઉપર જુલ્મ કરશે છતાં દેવાયત શરણે આવેલાનું રક્ષણ કરવામાં કેવા અડાલ રહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન ૩૭
30-2-04 p
શ્રાવણ વ૪ ૧ ને મગળવાર
અનંતકાળથી સંસારમાં ભટકતા જીવ અનેક પ્રકારના દુઃખો ભાગવી રહ્યો છે. દુ:ખ કાઈને ગમતું નથી છતાં દુઃખ આવે છે અને ભાગવવું પડે છે. દુઃખનુ કારણ ઈન્દ્રિઓની ગુલામી છે. ઇન્દ્રિએને આધીન બનવાથી જીવ હિત—અહિત, લાભ–હાનિ, વિગેરેને વિચાર કરી શકતા નથી. અને તુચ્છ સુખાને માહમાં મુગ્ધ અનેલે જીવ ઉત્તમ માનીને તેમાં આસક્ત અને છે.
દેવાનુપ્રિયા ! માક્ષના સુખ આગળ સંસારના ઉત્તમમાં ઉત્તમ પ્રકારના સુખ પણ તુચ્છ છે. કારણ કે સંસારમાં મળતાં સુખ એ પૌલિક છે અને પૌદ્ગલિક સુખો નાશવંત હાય છે. દેખાવમાં સારા લાગે પણ પરિણામમાં મહાન દુઃખ આપનારા હાય છે. જ્યારે મેાક્ષનુ' સુખ તે આત્મિક સુખ છે. તે આઠે પ્રકારના કર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટ થાય છે. એ સુખ એકવાર પ્રગટ થયા પછી તેના કદી નાશ થતા નથી. અને તેમાં દુ:ખના અંશ પણુ હોતા નથી. જે આત્માઓને આ સત્ય વાત સમજાય છે તેમને સંસારમાં મળેલા સારામાં સારા સુખો પણ દુઃખરૂપ લાગે છે, અને તેમની ઈચ્છા માક્ષ સુખ પ્રાપ્ત કરવાની હાય છે. તેથી તે જીવા સંસારના સુખોમાં લેાભાતા
નથી. જે સંસારના સુખામાં લાભાઈ જાય છે તે શકતા નથી. તેમજ માહમાં મૂઢ બનેલા આત્માએ પણ નથી.
આત્મા મેક્ષ સુખને મેળવી પાતાના સ્વરૂપને વિચારી શકતા