________________
૨૮
શારદા શિખર જુદી જુદી જાતના માન આવે છે. કેને કેવી રીતે સમજાવવા કે જેથી તેના હદયમાં ધર્મનું સ્થાપન થાય. તેના મગજમાં ઉતરે તે રીતે ધર્મ સમજાવવામાં આવે તે સ્વ–પરનું કલ્યાણ થાય.
જંબુસ્વામી એક વખત સુધર્માસ્વામીની દેશના સાંભળીને વૈરાગ્ય રંગે રંગાયા. એમને વૈરાગ્ય કે હિતે? જંબુસ્વામી સહિત પર૭ની દીક્ષાઓ થઈ. પિતે દીક્ષા લીધી તેની સાથે પિતાની આઠ પત્નીએ, આઠ કન્યાના માતા-પિતા અને પિતાના માતા-પિતા તેમજ રાત્રે પિતાના ઘરમાં ચોરી કરવા આવેલા પ્રભવ આદિ ૫૦૦ ચરોને પણ વૈરાગ્ય પમાડે. ને જંબુસ્વામીની સાથે બધાએ દીક્ષા લીધી. એ વૈરાગ્યની ઝલક કેવી હશે ! ઘાટકોપરમાં પાંચ ભાઈઓની દિક્ષા થાય તે વજુભાઈને દેડા દેડને પાર ન રહે. અહીં તે પર૭ દીક્ષાઓ એકી સાથે થઈ. કે ભવ્ય દેખાવ હશે ! જે ધનના ગાંસડા બાંધવા આવ્યા હતા તેમને આત્મજ્ઞાન-વૈરાગ્યભાવના ગાંસડી બંધાવ્યા. એ ચાર ફીટીને સંત બન્યા. તમે એવા ચાર તે નથીને? બોલે તે ખરા ક્યાં સુધી મૂંગા બેસી રહેશે. તમે એવા ચાર નથી છતાં કેમ વૈરાગ્ય નથી પામતા? જંબુસ્વામી પાસે કઈ જાદુ ન હતું. તેમજ મીઠું બોલીને કેઈને ભરમાવ્યા નથી. ઘણાં એમ કહે છે કે ફલાણું મહાસતીજી અગર મહારાજ વ્યાખ્યાન વાંચે તે ખૂબ મઝા આવે. એવું હસાવે કે હસીને પેટ ભરાઈ જાય. સાધુ પણ એમ માને કે હું વ્યાખ્યાન વાંચુ તે બધા હશે. પણ એમાં શું દિ વન્ય હસવું હસાવવુંએ હાસ્ય મેહનીય કર્મને ઉદય છે. નવ નોકષાયમાં હાસ્ય એ નોકષાય છે. હા, સહજ ભાવે હસવું આવે તે જુદી વાત છે. બાકી હસાવવા માટે તુક્કા ઉભા કરવા એ કર્મબંધનનું કારણ છે. કષાય અને નેકષાય બને છેડવા પડશે. કે ભગવાન કહે છે મનુષ્ય ભવ પામવા માટે કષાયોને પાતળા પાડવા પડે છે. અનંતાનુબંધી કષાય જીવને નરકમાં લઈ જાય છે. જીવ ચાર કારણે મનુષ્યનું આયુષ્ય બાંધે છે. પગઈ ભટ્ટયાએ, પગઈ વિણિયાએ, સાણુકસિયાએ, અને અમચ્છરિયાએ. આ ચાર કારણે જીવ મનુષ્ય ગતિનું આયુષ્ય બાંધે છે મનુષ્ય ભવ પામીને પણ જે કષાય કરે તો નીચગતિમાં ફેંકાઈ જાય છે. કષાય એ કાળો નાગ છે, કે સાપ એક હાથનો હોય ને કઈ પાંચ હાથ લાંબે હોય તે તમે એમ માનો છો કે નાને સર્પ નહિ કરડે? ઘરમાં રહેશે તે વાંધો નહિ. અરે, એક નાનકડે સર્પ, વીંછી કે કાનખજુરો નીકળે તે તેને પણ ઘરમાં રહેવા દેતા નથી. તેને પકડીને દૂર મૂકી આવે છે તે કષાયને અંતરમાં કેમ રખાય? સર્પ, વીંછી તે આ એક ભવમાં અહિત કરશે પણ કષાયો ને ભવોભવમાં આત્માનું અહિત કરનાર છે. એક મહાપુરૂષે કહ્યું છે કે ત્રણ વસ્તુ આગલા ભવમાં મેળવી હોય તે મનુષ્યપણામાં આવી શકે. ચિત્ત ૩ તળુસો રાગ મશમ ગુ” સ્વભાવથી અલ્પકષાયી હોય, દાન