________________
૩૫૦
શારદા શિખર
હવે ઘેર જવું નથી. અહીથી સીધા બહેનને ઘેર ઉપડી જાઉ.. ઘેર જાઉં તો પંચાત થાય ને? ભાઈ એ બહેન અને ભાણેજો માટે અબ્બે જોડી કપડાં અને મીઠાઈના ત્રણ ચાર એકસ લીધા. લઈને જ્યાં ઝુ ંપડીમાં બહેન વસતી હતી ત્યાં આવ્યેા.
બહેનના એ બાલુડાં ઝુંપડીના આંગણામાં રમતા હતાં. એમણે મામાને કદી જોયાં ન હતાં. પણ હાથમાં મીઠાઈના એકસ જોઈ ને અંદર જઈ ને કહે છે મા.... ખા! મામા આવ્યા છે. ને સાથે આટલી બધી મીઠાઈ લાવ્યા છે. બહેન દોડતી બહાર આવી ને જોયું તો પેાતાના ભાઈ હતા. દોડીને ભાઈને ભેટી પડી, ભાઈએ બહેન અને ભાણેજને કપડાં અને મીઠાઇ આપ્યા. ખાળકે તો રાજી રાજી થઈ ગયા ને ખેલ્યા. મામા! તમે અમારા માટે રોજ મીઠાઈ લઇને આવજો હાં. ભાઈ ભાણેજની કાલીઘેલી ભાષા સાંભળી ખુશ થયા. અને ભાણેજને પ્રેમથી ખેાળામાં બેસાડી દીધા. ભાઈ કહે છે બહેન ! આ તારા પાપી ભાઈ ને માફ કર. ખરેખર ! મેં તને સાત વર્ષોથી તેડાવી નથી. આજે તારો પત્ર વાંચીને મારું હૃદય ચીરાઈ ગયું. આમ કરતાં ભાઈ ખૂબ રડી પડયા. બહેન કહે છે વીરા ! તારો કોઈપણ દોષ નથી, મારા કર્મોનો દોષ છે. પ્રેમથી ભાઈ-મહેન ભેટી પડયા, ભાઈ બહેનને લઈને પોતાને ઘેર આવ્યેા, જ્યાં નણુન્દને જોયા ત્યાં ભાભીનેા પિત્તો ગયા ને કઠોર વચન મેલવા લાગી. તે સમયે બહેનનો ભાઈ કહે છે. હવે મધ થા. તારા પાપે મેં મારી બહેનને સાત સાત વર્ષ થી ત્યજી દીધી હતી. મારી મહેનના ત્રણ ત્રણ પત્રો આવ્યા તે તે મને બતાવ્યા નહિ પણ વિચાર કર. તને તારી બહેન અને ભાઈ કેટલા વહાલા છે! તા મને પણ મારી બહેન તે। વહાલી હાય ને ! ભાઈ એ ખૂબ કહ્યું પણ ભાભી ખેલતી બંધ થતી નથી. ભાભીના એકેક શબ્દ ખહેનના હૃદયને ખાળી નાંખે તેવા નીકળે છે.
એન મનમાં વિચાર કરવા લાગી કે ભલે ભાઈનું ઘર છે, ભાઈ ના પ્રેમ ઘણા છે પણ ભાભીને હું ગમતી નથી તો રહીને શું કરવાનું ? “આવ નહિ આદર નહિ તે ઘેર કબહુ ન જાઇએ” ભાભીના આદર કે પ્રેમ નથી. ભાઇ આખા દિવસ થાડા મારી પાસે રહેવાના છે ? રોટલા તો ભાભીના હાથમાં છે ને ? ખાવા પણ દેતી નથી. તો અહીં રહીને શું કામ છે ? ત્યાં ભાભી કહે છે વાઘરણુ ! તું મારા ઘરમાં ક્યાં આવી ? ચાલી જા અહીંથી. આ શબ્દોથી બહેન ભૂખીને તરસી ઉભી થઈ ગઈ ને પેાતાના ખાળકોને લઈને ચાલતી થઈ ગઈ. ભાઈ પણ રડતા રહી ગયા.
બહેન વિચાર કરે છે કે આજે દુનિયામાં કાના માન છે જ્યાં જુએ ત્યાં પૈસાના જ માન છે ને ? દામે આદર દીજીયે, દામે દીજે માન.” આજે હું પૈસાવાળી હાત તો એમ કહેત કે નણંદમા આવ્યા, નણંદખા આવ્યા. ને મને