SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૩૦૭ પકડા કે તેમાં ઠગાવાપણું, હારવાપણુ` કે ભૂલવાપણુ` ન રહે. નિત્ય સ્વરૂપ જો કાઈ હાય તા તે આપણા પોતાનો આત્મા છે. તેને આળખા ને તેનામાં રમણતા કરે. જેમને નિત્યાનિત્યનું સ્વરૂપ સમજાઇ ગયું છે તેવા મહાખલ પ્રમુખ સાત અણુગારે નિત્ય સુખને પ્રાપ્ત કરવા માટે સંસાર છેડીને સંયમી બન્યા. સંયમમાં રકત અની તેઓ જ્ઞાન અને ધ્યાનના ઝુલણે ઝુલે છેને તપના તપોવનમાં વિચરે છે. ખૂબ શુધ્ધ સંયમ પાળે પણ મહાખલ અણુગારના મનમાં માનનો કીડા દાખલ થા. હું બધાનો નાયક છું. પણ જો અહી હું બધાની સાથે સરખી ક્રિયા કરીશ તા ખીજા ભવમાં મને આવું મેટાપણું નહિ મળે. માટે હું ક ંઈક વિશેષ કરું. તેથી તે શુ કરવા લાગ્યા. " जहणं ते महब्बल वज्जा छ अणगारा चउत्थ उवसंपजित्ताणं विहरति, तओ से महब्बले अणगारे छटुं उवसंपजित्ताणं विहरति ।" મહાખલ સિવાયના છ અણુગા૨ે ચતુ ભક્ત એટલે કે એક ઉપવાસ કરતા ત્યારે મહાખલ અણુગાર એ ઉપવાસ કરતા. આમ તેા બધાની સાથે નક્કી કર્યુ” હતુ કે આપણે જે કંઈ તપ કરીએ તે સાથે કરવુ. એટલે બધાની સાથે તે એક ઉપવાસના પચ્ચખાણ કરતા પણ જ્યારે પારણાનો દિવસ આવે ત્યારે કંઈક કારણ દર્શાવીને બીજો ઉપવાસ કરી લેતા. તેથી છ અણુગારે પણ પછી છઠ્ઠુ કરતા. મહાખલ અણુગારે ખધાની સાથે સરખા તપ કરવા તેવું નક્કી કર્યું હતું. પણ તે મુજબનું આચરણ કર્યું નહિ. કુટિલ ભાવથી તેમણે ખીજી રીતે તપનું આચરણ કર્યું.... ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે “માચા ગણ્ ધિાઓ।” માયા સારી ગતિનો નાશ કરે છે. માયામાં કેટલા દુગુણા રહેલા છે તે સાંભળેા. માયા મિત્તનિ નાલે” માયા મિત્રાચારીનો નાશ કરે છે. ‘માયા રઠ્ઠી નસ્ય ક્રૂરી તો વિપરી મુદ્દતત્ત્વ મળી” માયા નરકની પેટી છે. તપને ખંડિત કરનારી છે ને ધમ ને બદનામ કરનારી છે. અન્ય ગ્રંથામાં પણ કહ્યું છે કે દુર્ભાગ્ય જ્ઞનની માયા, માયા દ્રુત્તિ કાળમ્ ' માયા એ દુર્ભાગ્યને જન્મ આપનારી અને ક્રુતિનુ કારણ છે. આવું સમજીને હવે તમે વહેપાર-ધંધામાં માયા કરશે નહિ. વિશેષ તે શું કહું ? “નુળાં સ્ત્રીત્વકદા મા ’ પુરૂષને સ્ત્રીનુ... રૂપ આપનારી માયા છે. આપણે જેનો અધિકાર ચાલે છે તે મલ્લીનાથ ભગવાનને તી કરપણામાં સ્ત્રીનુ પદ્મ અપાવનારી માયા છે. માથા સ્ત્રીત્વ પ્રાપ્તિનું કારણ મને છે. તેમના મનમાં પહેલાં તે એ અભિમાન આવ્યું કે હું આ બધાનો નાયક છું. તે બધા મને આધીન છે. એટલે કે અનુનાયક છે. જો મારામાં તેમની અપેક્ષાએ ઉત્કૃષ્ટતા નહિ હોય તે નાયક અને અનુનાયકમાં શે। તફાવત રહ્યો ? આ જાતની ભાવનાએ મહાખલ અણુગારના
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy