________________
શારદા શિખર
૨૯૭
આકાશવાણી થઈ છતાં દેવના ક્રોધ શમ્યા નહિ. એટલે તેમણે સેાળગજની લાંખી માટી અને વીસ-પચ્ચીસ મણુ વજનવાળી એક શીલા લાવીને છ દિવસના ખાળક ઉપર મૂકી દીધી. હવે એ મરી જશે. એમ વિચારી દેવ પેાતાના સ્થાને ચાલ્યે ગયા.
દેવાનુપ્રિયા ! વૈરના વિપાક કેવા વિષમ છે! કમ કાઈ ને છેડતાં નથી. પ્રદ્યુમ્ન કુમાર મેાક્ષગામી જીવ છે. છતાં છદિવસમાં કેવા કર્મ ના ઉડ્ડય થયા ! પ્રદ્યુમ્ન કુમારને માટી શીલા નીચે દબાવી દીધા છે તેનું થશે ને રૂક્ષ્મણી જાગશે ત્યારે પુત્રને નહી' દેખે ત્યારે કેવા ઝુરાપા કરશે તેના ભાવ અવસરે
શુ
વ્યાખ્યાન ન ૨૯
શ્રાવણ સુદ ૭ ને સામવાર
તા. ૨-૮-૭૬
ત્રિલેાકી નાથ એવા પ્રભુની શાશ્વતી વાણી તેનું નામ સિધ્ધાંત. પ્રભુની વાણી કેવી છે ? આપદાને ભેદનારી, અને સંપદાને આપનારી છે. વીતરાગની વાણીમાં અનંતા હતુ રહેલા છે. તી કરની વાણીમાં એટલું બધુ સામર્થ્ય છે કે જો સાંભળતાં અપૂર્વ ભાવ આવે તે અનંત ભવના ભુક્કા ઉડી જાય છે. ને જન્મ–જરા અને મરણના ભયથી મુક્ત થવાય છે.
મહાખલ રાજા અને તેમના છ મિત્રોએ સોંસાર છેાડીને સયમ લીધે. એક જ વખત વીતરાગ વાણીનું પાન કરીને મહાખલ રાજા છ મિત્રો સહિત અણુગાર ખની ગયા. તેમને સમજાયુ કે સંસાર સ્વાના ભરેલા છે. આચારાંગ સૂત્રમાં ભગવાન મેલ્યા છે કે
" जेहिं वा सधि संवसह ते वा णं एगया नियगा तं पुर्वित्र परिहरन्ति सो वा ते नियगे पच्छा परिहरेज्जा, नालं ते तव ताणाए वा, सरणाए वा, तुमं पि તેમિ નાથે તાળાઇ વા સરળાઇ વગ ” આચા. સૂઅ. ૨ –૧
હું આત્માઓ ! તમે જેની સાથે વસ્યા છે. જેનું પાલન પાષણ કરીને મેટા કર્યાં છે તેવા આત્માએ વૃધ્ધાવસ્થા આવવા પર તે વૃધ્ધની નિંદા-અવગણના કરે છે અથવા તે વ્રુધ્ધ તે કુટુંબીએની નિંદા કરવા લાગે છે. તે કુટુંબીજને તને દુઃખથી ખચાવવા અને શરણુ આપવામાં સમ થતા નથી અને તું પણ તેમને બચાવવા કે આશ્રય આપવામાં સમથ નથી. માટે સમજીને સૌંસારથી સરકી જાઓ. આ સસારમાં તમારું માન ક્યાં સુધી ?
૩૮