________________
શારદા શિખર સહિત રણમેદાનમાં આવ્યા. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદધમાં સુધર્મા રાજાને વિજય થશે. ને મહાબલ રાજાને પરાજય થયે. સુધર્મા રાજાનું નામ હતું તેવા તેમનામાં ગુણ હતા. તેમને જૈન ધર્મની અતૂટ શ્રધ્ધા હતી. જ્યારે પણ અનીતિથી યુદ્ધ કરતા નહિ. અન્યાય કરતા નહિ. ધર્મની શ્રધ્ધા ખૂબ હતી. જેને ધર્મની શ્રદ્ધા છે તેવા સુધર્મા રાજાના કંઠમાં યુધ્ધમાં વિજયદેવીએ વરમાળા પહેરાવી.
રાજાના પ્રવેશ વખતે પડેલો દરવાજો : સુધર્મા રાજા વિજય ડંકા વગાડી પિતાના નગર તરફ પાછા ફર્યા. પ્રજાને સમાચાર મળતાં રાજાનો સત્કાર કરવાની તૈયારી કરવા માંડી. રાજા નગરના દરવાજા નજીક આવ્યા ત્યાં એકાએક દરવાજે તૂટી પડયા. એટલે મંત્રી આદિ રાજપુરૂએ કહ્યું. આ તે અપશુકન કહેવાય. એટલે રાજા સૈન્ય સાથે પાછા ફર્યા. રાજા અને પ્રજા વિચાર કરવા લાગ્યા કે દરવાજે તે મજબૂત હતે ને એકાએક શાથી તૂટી પડે ? પડેલા દરવાજાને સુધરાવી દીધે ને બીજે દિવસે રાજા સૈન્ય સાથે નગરમાં પ્રવેશ કરવા દરવાજા નજીક ગયા ત્યાં ફરીને દરવાજો પડી ગ. આ રીતે ત્રણ-ચાર વાર સુધરા છતાં જ્યાં રાજા આવે ત્યાં દરવાજે તૂટી પડત. રાજાને ચિંતા થઈ કે આમ કેમ થતું હશે ? રાજાએ મંત્રીને કહ્યું. દરવાજે કેમ તૂટી પડે છે તેની તમે તપાસ કરે. રાજાની આજ્ઞા થવાથી મંત્રીએ જોતિષીને બેલાવ્યા. મંત્રી અને જેતિષી બંને રાજા પાસે આવ્યા. રાજાએ દરવાજે તૂટી પડવાનું કારણ પૂછ્યું. તિષીએ બરાબર જોઈને કહ્યું – મહારાજા ! આપણા નગરની અધિષ્ઠાયિકા દેવી આપના ઉપર કે પાયમાન થઈ છે. એટલે દરવાજે તૂટી પડે છે.
રાજાએ પૂછયું–તો દેવીને પ્રસન્ન કરવા માટે મારે શું કરવું જોઈએ? ત્યારે. તિષીએ કહ્યું – સાહેબ ! આપ અથવા કઈ દીકરાના મા-બાપ તેના પુત્રનું લેહી છાંટે તે દેવીને કેપ શાંત થાય. ધમષ્ઠ રાજા કહે તે મારે ગામમાં નથી આવવું આવું પાપ તે નહિ જ કરવા દઉં. છેવટે મહાજન ભેગું થયું. રાજાને ઘણું સમજાવ્યું પણ રાજા હા પાડતા નથી. છતાં મહાજન તેનું ધાર્યું કરવા તૈયાર થાય છે કે અમારા રાજા કેમ ગામ બહાર રહે ! પ્રધાને તથા મહાજને હઠ કરીને કહ્યું કે જે પિતાની મરજીથી બાળક આપશે તે લઈશું. રાજા ભગવાનને પ્રાર્થના કરે છે હે ભગવાન! સૌને સદ્બુદ્ધિ આપે. કેઈ જીવને વધ ના થાય ને આફત જાય. છેવટે આગેવાનોએ એક સેનાના બાળક બનાવ્યું. તેને ગાડીમાં મૂકી તેની બાજુમાં એક ક્રોડ સેનૈયાની હુંડી મૂકી નગરમાં ફેરવીને જાહેરાત કરાવી કે જે કઈ મા-બાપ પોતાના દીકરાને પિતાના હાથે મારી તેનું લોહી દરવાજે છાંટશે તેને આ સેનાનો બાળક અને ક્રોડ સેનૈયા આપવામાં આવશે. આ ગાડી લઈ ફેરવતાં ફેરવતાં મહાજનના માણસો વરદત્ત નામના એક ગરીબ બ્રાહ્મણના ઘર પાસેથી પસાર થયા. જાહેરાત સાંભળી વરદત્તને વિચાર થયો કે મારે સાત પુત્રો છે તેમાંથી એકને ભેગ આપી દઉં તે મારું