SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર સળી ખાવાઈ જાય તે તેને મહામહેનતે મેળવી હતી તે ૨૮૧ કેટલું દુઃખ થાય ને પસ્તાવા થાય છે કે અરે! ખાવાઈ ગઈ. તેમ ભગવાન કહે છે તે પૂ ભવામાં કેટલી સરળતા, વિનય, નમ્રતા, અનુકંપા, અભિમાન રહિતપણું આદિ ગુણા કેળવ્યા ત્યારે મહામહેનતે તને માનવભવ મળ્યેા છે. હીરાની સળી ખાવાઈ ગઈ તે કદાચ ઘણું શેાધવાથી મળી જશે, પણ આ આત્મા ચારાશી લાખ જીવાયેાનિમાં ખાવાઈ જશે તે શું? તેમાં જો નિગેાદના થાળામાં ઉતરી ગયા તે ભૂકકો ઉડી જશે. નિગેાદમાં જીવની કેવી પરિસ્થિતિ છે તે તમે જાણેા છે ને ? આ જીવદુકાનમાં, ઘરમાં, પૈસામાં બધે ભાગીદારી કરે છે પણ જીવ નિગેાદમાં ગયા ત્યાં તે તે એક શરીરમાં અનંતા જીવા સાથે ભાગીદારી કરીને રહ્યો હતા. અહી તેા સ્હેજ સંકડાશ પડે તા અકળાઈ જવાય છે. મૂંઝવણ થાય છે ત્યારે નિગેાદમાં એક શરીરમાં અનંતા જીવાની સાથે કેવી રીતે રહ્યો હશે ? અને નરક–તિયંચગતિમાં પણ કેવા દુઃખા વેઢયા છે તેને ખ્યાલ કરેા. આવા દુઃખા ભાગવવા ન જવું હોય તે મનુષ્યભવની સાકતા સમજો. માહના પગ મજબૂત થાય. કુસંસ્કારાના કચરા આત્માને મલીન ખનાવે અને માથે કમનાં કરજ વધે એવુ' એક પણ કાર્ય માનવ ભવ પામીને તમારા હાથે ના થાય તે ધ્યાન રાખશે. અનંત પુણ્યની રાશીના પ્રભાવે ભવસાગર તરવાની ઉત્તમ સામગ્રી મળી છે પણ તેની કિંમત તમને સમજાણી છે ? કેાઈ માણુસ દરિયામાં ડૂબી જવાની અણી ઉપર હાય તે વખતે કાઈ હોડીવાળા ડૂબતાં માણસને ખચાવવા દોડતા હાડી લઈ ને આબ્યા. પણ પાગલ માણસ હતા તેથી હાડીની કિંમત સમજ્યે નહિ અને ઉલટા હાડીની ઉપેક્ષા કરવા લાગ્યા. આ રીતે ભવસમુદ્રમાંથી ઉગારવા માટે તમારી સામે પણ એક હાડી આવીને ઉભી છે. મેલા, એ કઈ હાડી હશે ? તરવુ હોય તે હાડીની ખખર હાય ને ? એ હાડી ધર્મની છે ધમની હાડી તમને ડૂબતા ઉગારી લેવા માટે સામે આવીને ઉભી છે, પણ માહરૂપી મદિરાના નશામાં પાગલ અનેલેા જીવ હાડીને ઠાકર મારે છે ને તેની ઠેકડી ઉડાડે છે. અંધુએ ! જે મનુષ્યનું ભાવિ ઉજ્જવળ હોય તેને સંતાની શિખામણ રૂચે, તપ, ત્યાગ અને વૈરાગ્યની વાતા ગમે પણ જેનું ભાવિ અંધકારમય હાય તેને સતા દ્વારા કહેવાતી ધર્માંની વાતા રૂચે નહિ. તપ-ત્યાગ અને વૈરાગ્યની વાતે ન રૂચે. સ ંતે તા તમને ગમે કે ન ગમે, રૂચે કે ન રૂચે પણ એ તે તમને આત્માના હિતને ઉપદેશ આપશે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવાન ખેલ્યા છે : ૩ अणुपुव्वेण महाघोरं, कासवेण पवेइथं । નમાવાય ફ્લો પુર્વ્ય, સમુદ્ર વાળો ॥ સૂય.સ.અ ૧૧ ગાથા પ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy