________________
શિખર
શારદા
૨૫૪
પેાતાના પતિને ડૂબતાં ઉગારવા માટે કહે છે દૂત આવ્યો. પણ અત્યારની કોઈ સ્ત્રી એના પતિના માથામાં ધેાળા વાળ જોઈને ચેતાવે છે ખરી ? અત્યારે નહિ ચેતાવુ તો એમનુ પરભવમાં શું થશે ? એવા શુભ વિચાર કેાઈને આવે છે અને કદાચ પત્ની એના પતિને ચેતાવે કે સ્વામીનાથ ! હવે ચેતા, ચેતવાની નોટીસ આવી. તે તમે ચેતા એમ પણ નથી. તમે કેમ ચેતા નિહ એ સમજાયું ? હું તમને સમજાવું.
કોઈ સજ્જન માણસ હોય તેના ઉપર નેટીસ આવે તે તેને ખૂબ લાગી આવે કે મારા ઉપર આવી નોટીસ આવી ? પણ જેને આખરૂ, ઈજ્જતની પડી નથી એવા માણસ ઉપર નાટીસેા ઉપર નેટીસેા આવે તે પણ તેને મન કઈ નહિ. એ તે એમ જ કહેશે કે આપણે જખરા છીએ. એવી તેા કંઈક નેાટીસે આવી ને ફેકી દીધી. ડરવાની શી જરૂર ? અને આબરૂદાર ઉપર એક જ નેટીસ આવે તે કયાં જાઉં ને શું કરું એટલું અને દુઃખ લાગે છે. હવે સમજી ગયાં ને ?
અહીં રાજા ઉપર પહેલી નેાટીસ આવી છે. પણ રાજા દેખતા નથી એટલે રાણી દેખાડે છે. હવે તમે વિચાર કરો કે નેટીસ પારકા ઉપર આવી છે. એ નોટીસ જેના ઉપર આવી છે તેને વંચાવવામાં આવે તેા પેાતાને નુકશાન પહેાંચે એમ છે. તે વંચાવા ખરા ? ના.” આ નેાટીસ રાજાને વંચાવવા જતાં રાણીને નુકશાન પહોંચે એમ છે. છતાં પેાતાના સુખને જતુ' કરીને એક જ વિચાર કર્યો કે જો હું ધર્મો સમજી છું તો મારા પતિ હવે ધથી અજ્ઞાત રહે એ મારાથી કેમ જોવાય ? રાણી સ્વાની સગી ન હતી. એના રોમેરોમમાં રાજાના હિતની ભાવના ભરી હતી. એટલે એક જ વિચાર કર્યો કે જો હું... મારા પતિને ન સમજાવું તે ધમ ભૂલી છું.
રાજાને દૂતની ચેતવણી આપવા રાણીએ ધોળા વાળ રાજાના હાથમાં મૂકયા. રાજા પણ વિચક્ષણ હતા. તરત સમજી ગયા કે આ કઈ દુશ્મનના દૂત નથી પણ યમરાજાના ત છે. આ દૂતને જોઈને રાજા રડવા લાગ્યા. આમાંથી કાઈ ને માથામાં ધેાળાં વાળ આવ્યાં જોઈ ને રડવુ' આવ્યું છે ? આ રાજાને રડતા જોઈને રાણીના મનમાં થયું કે આ યમના દૂતને જોઈને રાજા ગભરાઈ ગયા કે શું ? મેાત નજીક આવ્યુ. તેથી રડે છે કે વહાણું વાઈ ગયું ને મુસાફરી રહી ગઈ તેથી રડે છે ? રેતીના રણમાં મુસાફરી કરવી ઢાય તે રાતેારાત મુસાફરી કરવી જોઈએ. કારણ કે રણમાં તાપ થાય તા ચલાય નહિ. એવી મુસાફરીની જગ્યા ઉપર જે વહાણું વાઈ જાય ને મુસાફરી રહી જાય તેા અસાસ થાય ને ? રાણી વિચાર કરે છે કે રાજાને કા અસાસ છે તે તપાસી લઉ,
રાણી કહે છે સ્વામીનાથ ! આપ શા માટે રા છે ? માથામાં ધેાળા વાળ આન્ચે એટલે આપને કોઈ બૂઢા કહે તેથી આપને અક્સાસ થાય છે ને ? આપણે