________________
શારદા
શિખર
૨૫૩
તેને ખબર પડે કે મારે ઘેર હુંડી આવવાની છે તે તરત જ એ નાણાં પહેાંચતા કરી દે. જો નાણાં પહેાંચતા ન કરે તે હુંડીવાળા ઉઘરાણી કરે ને ? એ ઉઘરાણી કરે તા શાહુકારની આખરૂ જાય ને ? ઉઘરાણી ન આવે તે પહેલાં નાણાં ચૂકતે કરી દેવામાં આવે તે શાહુકારની આબરૂ જળવાઈ રહે છે. માની લે કે હુંડીવાળા માણસ પહેલાં સાવચેત કરવા આવ્યે ને તમે નાણા ભરવાં ભૂલી ગયા ને પછી યાદ આવ્યું. તે યાદ આવતાંની સાથે પણુ જો નાણાં ભરી દાતે વાંધા નહિ, પણ જો હુંડીવાળા ફરીને સાવચેત કરવા આવે છતાં સાવચેત ન થવાય તેા શાહુકારીની સફાઈ ના રહે. એવી રીતે રજા અને રાજીનામુ.
જેમ કેાઈ શેઠ પેાતાના નાકરને રજા આપવા ઈચ્છે છે. જેને રજા આપવાની છે તે નાકરને સ્હેજ ગધ આવી જાય તા નાકર વિચાર કરશે કે શેઠે મને રજા આપશે તેના કરતાં હું જ રાજીનામું આપી દઉં તે ? હું રાજીનામું આપી દઈશ તે એમ કહેવાશે કે નાકરે પાતાની જાતે રાજીનામુ આપ્યુ છે, અને શેઠ રજા આપશે તા લેાકેામાં એમ કહેવાશે કે એના શેઠે એને રજા આપીને કાઢયેા. માટે સમજો. રજા અને રાજીનામામાં ફેર છે. તે રીતે આ રાણી રાજાને કહે છે કે સ્વામીનાથ! આ ક્રૂત આવી ગયા, દુશ્મન લડાઈ લઈને ન આવે તે પહેલાં તમે ચેતી જાવ. આ રાણી કેટલી સમજણવાળી હશે ! કશત્રુના તેના અંતઃકરણમાં કેટલેા ભય હશે ? જો રાણી સંસારની સહેલાણી ખનેલી હાત, વિષયેામાં વિહ્વળ અનેલી હાત તેા રાજા મરણની પથારીમાં પડેલા હાત તા પણ એમ ન કહેત કે દૂત આવ્યા. પણ આ તેા સંસારની સહેલાણી નથી પણ સયમ પ્રત્યે સ્નેહાળ છે.
આજના ધર્મ નહિ સમજનારા ઉષ્કૃત માણસાને જો આ રાણીની માફક કાઈ સ્ત્રી એના પતિને એમ કહે કે દ્ભુત આન્ગેા. તે શું કહેશે ? છતાં ધણીએ તારે સુખને જતુ કરવું છે ? પણ ધર્મને સમજનારી સ્ત્રી ધણીનું કેમ હિત થાય તે ઈચ્છે છે. ઉધ્ધત યુવકની માફક જે રાણીનું જીવન હોત તેા રાજાને કૃત આવ્યો એમ ન કહેત. પણ રાણી સમજતી હતી કે ધર્મ રૂપી જહાજ મળ્યું છતાં ડૂબી જાય તા જીવન ધૂળ સમાન ખની જાય છે. ડૂમતાને જોનારનુ જીવન પણ ધૂળ છે. ડૂબતા માણસને જોવા છતાં કાંઠે ઉભેલા જો તેને ખચાવે નહિ તે માણસાઈ ન કહેવાય. ખરેખર ! પેલા ડૂબી ગયો એ તો એનું માત આવ્યું ને મરી ગયો પણ ડૂમતાને દેખનારા તેા લેાકેાના ઠપકાથી વગર મેાતે મરી જાય છે. તેવી રીતે જે માણસ આવે ઉત્તમ ધર્મ મળવાં છતાં ધમ કરતા નથી, વિષય કષાયને છેડતા નથી એ તેા સ ંસારમાં ડૂબવાને છે. પણ કાંઠે ઉભેલાં સમાન ધર્મ કરવાવાળા માણસ જો સ`સારમાં ડૂબવાના માગે ચઢી ગયા હોય તે તેને સાવધાન કરી સાચા માર્ગે ચઢાવે નહિ તે તે ધના સ્વરૂપને ખરાખર સમજ્યો નથી. આ રીતે રાણી પોતે ધર્મને સમજેલી છે એટલે