SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ શારદા શિખર ઉપર શ્રધ્ધા હતી. બનવા જોગ કુદરતને કરવું કે તે ગર્ભવતી થઈ. રૂક્ષ્મણી અને સત્યભામા અને ગર્ભવતી છે. હવે સત્યભામાને આનંદના પાર નથી. પણ રૂક્ષ્મણીને નીચી પાડવા ચા રસ્તા લ" કે તે રડી રડીને હાથ ઘસતી થઇ જાય ને કૃષ્ણ તેના સામુ પણ ન જુવે. આવા વિચારા કરી રહી છે. ઘણાં વિચારાને અંતે તેણે એક ઉપાય શેાધ્યા. આઈ સત્યભામા રૂક્ષ્મણી પાસ મે રે બૈઠે હરિ હલધર, ખેલી બાઈ સુણુ મારી વારતા, લેવા અપન આપસમે' હોડ રે...શ્રોતા “રૂક્ષ્મણી સાથે સત્યભામાએ કરેલ કરાર” એક દિવસ સત્યભામા રૂક્ષ્મણીના મહેલે આવ્યા. રૂક્ષ્મણી તે ખૂબ સરળ હતી. સત્યભામાને પેાતાના મહેલે આવતી જોઈ ને ખૂબ રાજી રાજી થઈ ગઈ. જેનામાં ઈર્ષ્યા કે માયા-કપટ નથી તેને મન તા સૌ સારા દેખાય છે. સત્યભામાને રૂક્ષ્મણીએ ખૂબ સત્કાર કર્યાં. અને બહેને પ્રેમથી સાથે બેઠા કૃષ્ણજી અને ખલભદ્રજી પણ ત્યાં હતાં. હવે સત્યભામા કહે છે જો બહેન ! આપણે અને ગર્ભવતી છીએ. તે મને એક હાંશ થઈ છે કે આપણે અને એક હાડ ખકીએ, રૂક્ષ્મણી કહે શેની હાડ? ત્યારે સત્યભામાએ કહ્યું. બહેન! જે પ્રભુકૃપાથી તને પુત્ર પહેલા થાય ને તેનાં લગ્ન પહેલાં થાય તે તેના વિવાહ પ્રસંગે મારા માથાના વાળ ઉતારીને તને આપીશ એટલું જ નહિ પણ તારે તે વાળ તારા પગ નીચે કચરવાના. અને જો મારા પુણ્ય પ્રખળ હોય ને મને પુત્ર પહેલા થાય અને તેના લગ્ન પહેલાં થાય તે તારા માથાના વાળ ઉતારીને મને આપી દેવા ને તે વાળ મારા પગ નીચે કચરીશ. ત્યારે રૂક્મણીએ કહ્યુ. ભલે, મારી માટી બહેન! તમે જેમાં રાજી તેમાં હુંરાજી. એમ કહીને સત્યભામાની શરતના રૂક્ષ્મણીએ સહર્ષ સ્વીકાર કર્યો, સત્યભામા ખુશ ખુશ થઈ ગઈ. કૃષ્ણ અને અલભદ્ર પણ ત્યાં જ હતા. તેમને સત્યભામાએ કહ્યું-જીએ, અમે બંને બહેનોએ આવી શરત કરી છે. તેમાં તમે સાક્ષી છે. ત્યારે કૃષ્ણ અને ખલભદ્રજીએ કહ્યું-અહુ સારું. અમને તમા વિવાદ જોવાની મઝા આવશે. અમે બંને તમારી સાક્ષીમાં છીએ. અંધુએ ! ઈર્ષ્યા શું નથી કરાવતી ? ને ભાઈ એ સત્યભામાની આવી શરત ઉપર હસવા લાગ્યા. સ્ત્રીનો સ્વભાવ કેવા ઈર્ષ્યાળુ છે! હજી તેા બંનેને એ માસ થયા છે. ખનેને પુત્ર જ આવશે તે કંઈ નક્કી નથી છતાં કેવી શરત કરી બેઠા. આ તે ભેશ ભાગાળે ને છાશ છાગાળે એવી વાત થઈ. શેખચલ્લીના વિચારા જેવુ કયું. વર્ષ થયા હતા. આટલા વર્ષોંમાં આંખનો ખૂણા પણ લાલ થયે દિવસ બંનેને ખૂબ ઝઘડા થયા, એક શેઠ-શેઠાણી હતાં. તેમને પરણ્યા વીશ કદી એ માણસ વચ્ચે મત ભેદ પડયેા ન હતા કે ન હતા. એવા એ ખ ંને વચ્ચે પ્રેમ હતા. પણ એક
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy