________________
શારદા શિખર મહેસે એટલે પાપથી છૂટકારો થશે. જે બંધ પડી ગર્ચ હતી તે તે પાપ ભેગવવા જવું પડત. અજુનમાળી ભગવાનની આજ્ઞા લઈ પિતાનાં કરેલા પાપને નાશ કરવા ગામ બહાર દરવાજે જઈને ઉભા રહ્યા. લોકો આવતા જતા પથ્થરના ને કટુવચનના પ્રહાર કરવા લાગ્યા. છતાં સમભાવે બધું સહન કર્યું ને કમેને તેડી શાશ્વત સુખને પામી ગયા.
“ : ભીષ્મપિતામહે ધર્મરાજા સમક્ષ આંખમાં આંસુ સારતા કહ્યું. ' હેરસભામાં સતી દ્રૌપદીના ચીર ખેંચાયા. તે નજરેનજરે જોવા છતાં હું એક શબ્દ પણું ન છે. મારી બુદ્ધિ તે સમયે બુઠ્ઠી થઈ ગઈ. કોઈ દીકરો એ નિષ્ફર નહીં હોય કે પિતાની મા-બહેનને જગત સમક્ષ કેઈ નિર્વસ્ત્ર કરે છતાં એક શબ્દ પણ ન બેલે. મેં આ શું કર્યું છે પરંતું આજે મને ખ્યાલું આવે છે કે મારી બુદ્ધિ તે સમયે બુઠ્ઠી કેમ બની ગઈ? તે સમયે દુર્યોધનને સમજાવવાનો પ્રયત્ન કર્યો ન હેય તે તેનું કારણ મારા પેટમાં દુર્યોધનના ઘરનો અશુદ્ધ આહાર પડયું હતું. જેવો આહાર તે એડકાર. ભગવાને સાધુને પણ કહ્યું છે કે તે ઉદેશીક એટલે તારા માટે બનાવેલું, કીયગડ એટલે વેચાતો લવેલે, અભિડાણીય એટલે સામે લાવેલે આહાર ન કરીશ. તું ૪૨ તથા ૯૬ દેવું ટાળીને નિર્દોષ ગોચરી' કરજે. જે ગૌચરી નિર્દોષ નહિ હોય તે તારે સંયમ લૂંટાઈ જશે. ભીષ્મપિતામહે અંતિમ આચના કરી અને કહ્યું–ધર્મરાજ ! આ જ કારણે મોટા મુખ ઉપર ઉદાસીનતા છે ને આંખમાં આંસુ છે. માટે આહાર પણ ઘણું કામ કરે છે.
પરદેશી રાજાને સુરકતા રાણી મારવા ગઈ તે સમયે તેના અધ્યવસાયે કેવા હોય? અનેક જીના પ્રાણ લઈ આહાર પેટમાં ગયો હોય તેથી તેના અધ્યવસાય પણ એવા અશુભ જ હોય ને? ખટાશવાળા વાસણમાં દૂધ ભરવામાં આવે તે દૂધ બગડી જાય. ખટાશવાળા વાસણને સંગ થવાથી દૂધ બગડી ગયું તેમ જીવનની વાત પણ એવી છે. પર દ્રવ્યને સંગ થવાથી આત્મા પિતાનું બગાડે છે. ખાનપાન કેવા હોવા જોઈએ? ભગવંતે સંતને પણ કહ્યું છે કે તું નિર્દોષ ગૌચરી કરજે. તું આટલા ઘરમાં ફરજે તેમ નથી કહ્યું પણ નિર્દોષ ગૌચરીની ગવેષણ કરવાની કહી છે. દશવૈકાલીક સૂત્રમાં ભગવાને સંતને ગૌચરી કેમ કરવી તે બતાવ્યું છે. . ગહ સ gવાસ, સમજે છાલિયે
ય પુષ્ઠ વાગે સે ય પાછું વષષે દશ. સ. અ-૧ ગાથા ૨ ભ્રમર કમળમાંથી રસ પીવે છે પણ તેને કિલામના ઉપજાવતું નથી. પણ ભ્રમર કમળની આજ્ઞા લેતું નથી. જ્યારે સંત તે ગૌચરી જાય ત્યારે ગૃહસ્થ આપે