________________
૨૨૦
શારદા શિખર
આપી દઈશ તો હું ભિખારી ખની જઈશ ને કમાવાની ચિંતા રહેશે. રાજાને પાછું આપવા જવું નથી ને લેણુંદારેને દેવુ' નથી. કદાચ હું મરી જઈશ તા મારે કઈ છોકરા નથી કે રાજા તેની પાસે માંગી શકે! માટે હું આ ગામ છેડીને બહારગામ ચાલ્યા જાઉં તે લેણદારાને કે રાજાને કાઈને મારે આપવાની ચિંતા નહિ. કમાવાની એંઝટ નહિ. શાંતિથી નિરાંતે ખાઈ-પીને મઝા કરીશ.
અંધુએ ! વિચાર કરે. ધન માણસને કેવી અધમવૃત્તિ કરાવે છે ! પેલા વહેપારી તે ધન લઈને પાતાનું ગામ છેડી પરગામ જવા રવાના થયેા. ઘણું ચાલ્યે. ચાલતાં ચાલતાં ખૂબ થાકી ગયા. એક ગામ આવ્યું. ગામના પાદરમાં એક ગરીબ ખેડૂતનું ઝુંપડા જેવું ઘર હતું. ત્યાં આવીને ખેડૂતને પૂછયું ભાઈ ! હું ખૂબ થાકી ગયા છું. મને આજની રાત તમારે ત્યાં રહેવા દેશે ? ત્યારે ખેડૂત કહે છે ભાઈ ! અમે આઠ માણસ છીએ. ઘર નાનું છે. ઘરમાં સૂવાની જગ્યા નથી. ત્યારે વણિકે કહ્યું ભાઈ ! મને ગરમી ખૂખ લાગે છે. એક ખાટલી આપશે। તે બહાર સૂઈ જઈશ. વણિકભાઈ ખૂબ હાંશિયાર હતા. પેાતાને ઘરમાં સૂવું ન હતું. જો ઘરમાં સૂવે તે કોઈ એની મિલ્કત જોઈ જાય ને દાનત બગડે. તેના કરતાં બહાર સૂઈ જવું સારું. બહાર સૂઈશ ને રાત્રે જાગતા રહીશ. પછી મારું ધન કાણુ લઈ જનાર છે ?
બળદોની વાતથી શેઠના જીવનનુ પરિવન : જ્યાં મમતા છે, માયા છે ત્યાં ભય છે. તમારા ખિસ્સામાં પૈસા હોય તેા હાથ વારંવાર ક્યાં જાય ? વારંવાર જોયા કરો કે ખિસ્સું કપાયું તેા નથી ને ? ખિસ્સુ કપાઈ જાય તેા હૈયે હાથ પડી જાય. પાસે જોખમ હાય તેા ઉંઘ પણ ઉડી જાય છે, પેલા વહેપારીને એક ખેડૂતે એક ખાટલી ને ગેાદડી આપીને જ્યાં પેાતાના ખળા ખાંધ્યા હતાં ત્યાં સૂવાનું કહ્યું, એટલે એ તેા ખાટલી ઢાળીને સૂતા. પણ ઉંઘ આવતી નથી. મેાડી રાત્રે પેલા એ બળદો એક બીજા સાથે તેમની ભાષામાં વાતા કરવા લાગ્યા. આ વહેપારી હાંશિયાર હતા. પશુની ભાષા પણ એ સમજતા હતા. એટલે એ ખળદો વચ્ચે થતી વાતચીત કાન દઈને સાંભળવા લાગ્યા.
પહેલે ખળદ ખીજા ખળદને કહેવા લાગ્યે ભાઈ ! મારા માથે આ ખેડૂતનુ પૂર્વ ભવન' દેણું ઘણું હતું. તે આ ભવમાં મેં એની જિંદગીભર સેવા કરી. હવે મારુ કરજ ચૂકવાઈ ગયું છે એટલે સૂદય થતાં પહેલાં હું આ માલિકના કરજમાંથી મુક્ત થઈને અળદના પરાધીન અવતારથી મુકત થઈશ. પૂર્વભવમાં મેં ઘણા પાપ કર્યો જેથી આ તિ ચના અવતાર મળ્યા. પાપ કરતાં જીવે પાછું વાળીને જોયુ નથી. આમ કહેતાં કહેતાં ખળદની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. ત્યારે ખીને ખળદ પૂછે છે ભાઈ ! તેં પૂર્વભવમાં શું પાપ કર્યાં ? ત્યારે કહે છે હું ગત