SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૨૦૧ ફ્રાટી ગયાં છે. આવી નિન અવસ્થામાં કાણુ ભાવ પૂછે ? હીરે ઝગમગતી હોય તે કોઈ ઓળખતું ન હેાય તે પણ ખેલાવે કે આવા મહેન ! કયાંથી આવ્યા છે ? કાને શેાધા છે ? આ તા ગરીખ હતી. તેના ભાવ કણ પૂછે ? કેમ ખરાબર છે ને ? તમે આવું કરેા છે ને ? અહીં તો છેકરીનું કાઈ નથી. કાઈ ભાવ પૂછનાર નથી. આ નગરમાં વસતા માણીભદ્ર નામના શેઠ આધેડ વયના છે. તેમની દુકાન ઉપર કોઈ ઘરાક કે મુનીમ નથી. શેઠ એકલા દુકાને બેઠાં હવા ખાય છે. પેલી ખાઇ ફરતી ફરતી માણીભદ્ર શેઠની દુકાન પાસે આવી. શેઠને પવિત્ર જાણીને પગમાં પડીને કહેવા લાગી. પિતાજી ! હું... દીન છું. અનાથ છું, અમળા છું. તમે મારા શરણુ રૂપ છે. તમારા શરણે આવી છું. તેના વચનમાંથી ભારેાભાર વેદનાનુ વારિ વહેતું હતુ. આટલું ખોલતાં તેની આંખમાંથી ચેાધાર આંસુ વહેવા લાગ્યા. તેનું રૂદન અને કરૂણા ભરેલાં વચનો સાંભળીને શેઠનું હૃદય પીગળી ગયું. આવી અનાથ ખાલિકાને મારે શરણુ આવુ જોઈ એ. તેનું લલાટ જોતાં ઉત્તમ કુળની દીકરી લાગે છે. તેના મુખ ઉપર પવિત્રતાના શેરડા પડે છે. વચનમાં નમ્રતા ને દુઃખનું દર્દ ભર્યુ છે. હવે શેઠ તેને પૂછશે ને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. અષાડ વદ ૧૩ ને શનિવાર વ્યાખ્યાન ન–ર૦ તા. ૨૪-૭-૭૬ સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેનો ! આપણને મહાન પુણ્યાદચે મળેલુ' માનવ જીવન પવિત્રતાના પંથે ચાલવા માટે છે. અનંતાનંત કાળથી આત્મા અજ્ઞાનને કારણે અપવિત્ર ખની ગયા છે. તેના પ્રત્યાઘાત આ જીવનમાં અનુભવે છે. કઈ રીતે ? તે તમને સમજાય છે ? અનંત ભવાના મલીન કુસસ્કારો જીવને સહજ રીતે મલીન વિચારા કરાવે છે. ખીજાને દુઃખ લાગે તેવી કઠોર ભાષા ખેલાવે, અન્યાય-અનીતિ, ચારી, માયા અને પ્રપંચ ભરેલાં આચરણા કરાવે, આવા અમૂલ્ય વીતરાગ પ્રણીત ધર્મને છોડી ધનના ઢગલા ભેગા કરવા માટેની મહેનત કરાવે, આવું ખધુ જે થાય છે તે સૂચવે છે કે પૂર્વ ભવની અપવિત્રતાના સંસ્કારો આ બધુ... જીવને કરાવે છે. ખંધુએ ! વિચાર કરજો. આ માનવભવ મનને સાવધાન અને પવિત્ર મનાવી પવિત્રતાના પંથે પુરૂષાર્થ કરવા માટે મળ્યા છે. જો અહીં આવીને પણ જીવનની પવિત્રતા નહિ લાવેા ને પ્રગતિના પંથે પ્રયાણ નહિ કરો તા અનાય મનુષ્યા અને પશુના અવતાર કરતાં શુ' વિશેષતા આવી ? મૃત્યુ થતાં અહીં રહી જનારા જડ પદાર્થો મેળવવા માટે જીવન ૨
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy