________________
શારદા શિખર
૧૯૩
પણ કાધી મારે થવું નથી ને દુર્ગાંતિમાં હવે જવુ નથી...ગુ'ને કાઈ... જો મારા દેહમાં ક્રોધ રૂપી ક્રૂર રાક્ષસ પ્રવેશ કરવા આવશે તે મે તેને હણવા માટે ક્ષમા રૂપી ઢાલ તૈયાર રાખી છે. મારે તા દી ક્રોધ કરવા નથી ને દુતિમાં પણ જવું નથી. ક્રોધના કડવા ફળ દુર્ગતિમાં ભેાગવવા પડે છે. આ નવા રાજા કહે છે મારે ક્રોધ કરવા નથી ને કદાચ મને ક્રોધ આવશે તે તેની સામે ક્ષમાની ઢાલ મે તૈયાર રાખી છે. ખંધુએ ! તમે વર્ષોથી સામાયિક કરો છે. વીતરાગવાણી સાંભળે છે પણ કદી આવા ભાવ આવે છે કે ગમે તેમ થશે પણ હું હવે ક્રોધને નહિ આવવા દઉં. ક્રોધ કરવાથી આત્માને માટુ નુકશાન થાય છે.“ હોદ્દો પો વળાàફ્ | ” ક્રોધથી પ્રીતિનો નાશ થાય છે. ને આત્મા કના કાદવથી ખરડાય છે,
માણસને તાવ આવે છે ત્યારે શરીર ગરમ થાય છે, આંખા લાલ થાય છે ને ખાવાની રૂચી પણ થતી નથી. ખૂબ તાવ ચઢે ત્યારે ઘણાં એમ કહે છે કે એને પાણી પીવડાવા તેા તાવ ઠંડા પડશે પણ તાવવાળાને પાણી પીવું પણ ભાવતું નથી આ તાવ શરીરનો તાવ છે પણ ક્રોધ આત્માનો તાવ છે. પેલા તાવને ઉતારવા માટે ક્વીનાઈનની શીશીએ પૈસા ખચી ને લાવવી પડે છે. મેલેરિયા તાવની ગાળીએ પૈસા ખર્ચીને પણ ઘરમાં સાચવીને રખાય છે, પણ આ કોષ રૂપી તાવ મટવાની દવા વગર પૈસે મળે છે. પણ તે તમને ગમતી નથી. તે દવાનું નામ છે સમતા. ક્રોધનું ફળ કેટલુ વિષમ છે ! સાંભળેા ક્રોધે ક્રોડ પૂરવ તણુ, સંયમ ફળ જાય રે.” ક્ષણવારના ક્રોધમાં વર્ષો સુધી પાળેલા સયમનું ફળ ખતમ થઈ જાય છે. આ શાસ્ત્રના વચન રૂપી કવીનાઈનની ગોળી કેાની પાસે નથી? કદાચ તમે ન જાણતા હા તા ખેર! પણ એટલી તે ખખર છે ને ક્રોધ એ સારા નથી. ક્રોધના ફળ કડવાં મળે છે. છતાં દુ:ખની વાત તે એ છે કે આ સમતા રૂપી ગોળી ક્રોધ રૂપી તાવ ન ચઢે ત્યાં સુધી રાખેા છે. પણ ક્રોધ આવે ત્યારે ગાળી ગેપ થઈ જાય છે. એલે, ક્રોધ આવે છે ત્યારે યાદ આવે છે કે ક્રોધ કરવાથી આત્માના ગુણા ખળીને ભસ્મ થઈ જાય છે. ક્રોધ શમી જાય ત્યારે પસ્તાવેા થાય છે કે મારે આવે ગુસ્સે ના કરવા જોઈ એ. ક્રોધનો અંજામ કરૂણ હાય છે. આવું જાણવા ને સમજવા છતાં પણ પાંચ મહાવ્રતનું પાલન કરનારા, માસખમણની તપશ્ચર્યા કરનારા, અષ્ટપ્રવચન માતાના અંકમાં આળેાટનારા, અને તી કર પ્રભુની આજ્ઞાનું પાલન કરવા માટે જિઢગી અણુ કરનારા એવા મહાનપુરૂષો પણ કયારેક કોષ રૂપી કસાઈના હાથમાં સપડાઈ જાય છે. ત્યારે વષોની સંયમ સાધનાને ભસ્મીભૂત કરી દે છે.
ક્રોધના ફળ કેટલા કડવા છે?” આવા એક સંત ક્રોધની આગમાં ભડથું થઈ ગયા ને મરી ને એવા ક્રૂર અન્યા કે ખુદ તીર્થંકર ભગવાનને મારવા તૈયાર
૨૫