________________
ܪ
શારદા શિખર
મુગ્ધ બની રાજસિહાસને બેસે ને અલિપ્ત ભાવે બેસે તે અનૈના કર્મ બંધનમાં ફક છે. એક ભાગમાં રચ્યા પચ્ચા રહે ને ખીજો ભાગાવલી કર્મને આધીન અનીને રહેવું પડે તા રહે તે તે મનેના કર્મ બંધનમાં ક્રક છે. જ્યારે અંતરાત્મા જાગે ત્યારે તેને સમજાય કે વીતરાગ ભગવાનનો સ ંદેશા શું ? સાચું સુખ સંયમમાગ માં છે. ચક્રવર્તિથી પણ અધિક સુખી નિઃસ્પૃહી સાધુ છે. સમજો ! સયમ માર્ગોમાં અપૂર્વ અનુપમ શાન્તિ છે. ચક્રવર્તિ પાસે બાહ્ય પદાર્થોનો અતુલ વૈભવ છે, પણ તેના મનમાં ઉગ્રતા ને વ્યગ્રતા છે. આ ધ્યાન અને રૌદ્રધ્યાન છે. સળગતા સ'સાર અને ભવભ્રમણની પીડા છે. જ્યાં પરિગ્રહ છે ત્યાં કાઈના કાઈ સ્વરૂપે ભય અને ચિંતા છે. મમતા રૂપી લેાહની સાંકળ તેના હાથે બંધાઈ છે જેથી તે સત્યનું સુવણુ ઉંચકવા અસમ છે. આથી ચક્રવતિને પણ નથી મનની શાંતિ, નથી ચિત્તનો અપૂર્વ આહ્વાદ કે નથી જીવનનો સાચા સ્વાદ. ત્યાં છે ફક્ત ભૌતિક ઝાકઝમાળ. પણ દિવ્ય જીવનની રામાંચક મળતી નથી. ચક્રવર્તિને પણ ઈષ્ટના વિચાગનું ને અનિષ્ટના સંચાગનું દુઃખ છે. વીતરાગી સાધુ આવા દુઃખના અભાવથી અખૂટ આનંદ લઈને ફરે છે. અધ્યાત્મનું આ ગણિત ઝીલનાર ફ્ક્ત સંયમી સાધક છે. સાધુપણું તે અધ્યાત્મની પેદાશ છે. આથી એક સમય એવા આવે છે કે ચક્રવતિ પણ તેના છ ખંડને ગટરની વિષ્ટાની જેમ, મલીન પગ લૂછણીયાની જેમ, રસહીન છાલના છેતરાની જેમ છેડી આત્મતત્ત્વનું સંશાધન અને અનુસંધાન કરવા દૂરની ભૂરી વૈરાગ્યમય ક્ષિતિજમાં ખાવાઈ જાય છે. અને તૃષ્ણાગ્રસ્ત ચક્રવતિ નિઃસ્પૃહી સાધુ બની જાય છે. તે સંયમનું સુખ ને આનંદ અલૌકિક છે. તેમ સમજીને નીકળે છે. જ્ઞાનીની ષ્ટિએ ચક્રવર્તિ પણ યાને પાત્ર છે. અને અજ્ઞાનીને સયમી સાધક યાને પાત્ર દેખાય છે. પણ ખરેખર તે જે જીવા પાપના અંધનમાં પડેલા છે તે જીવા દયાને પાત્ર છે. આ અમૂલ્ય જીવન પાપના બંધન તેાડી સંયમની માટે મળ્યું છે.
સાધના કરવા
ખંધુએ ! આ મહાન કિંમતી જીંદગી પ્રાપ્ત થઈ. તે જીદગીમાં વહેપાર કેવા કર્યું ? અને એ વહેપાર કરીને એમાંથી મેળવ્યુ' શુ' ? તેનો કોઈ દિવસ વિચાર કર્યાં છે?
“ જિંદગીના વહેપારમાં મેળવ્યું શુ” ? સાંભળેા, એક ન્યાય આપીને સમજાવું. એક શેઠે પેાતાના દીકરાને ૩૬૦૦૦] રૂપિયા આપીને પરદેશ વહેપાર કરવા મેક્લ્યા. આ છેકરા હજી નવા શેઠ જેવા હતા. તે ધંધામાં એકદમ પાવરધા અનેલા નહાતા. તે ાકરાને નવા સાથીદાર મળી ગયા એટલે તે છોકરાએ બધા વહીવટ તે સાથીદારાને સોંપી દીધા વહીવટ સોંપ્યા એ વ થયા એટલે તે આ વહીવટ મારા છે એટલું ખેલતાં શીખ્યા. એમ કરતાં દશ-પંદર વર્ષી ગયા એટલે તે ગામના કાઈ માણસે તેને પૂછ્યું કેમ ભાઈ ! ધંધો ખરાબર ચાલે છે ને ? એટલે તેણે કહ્યું કે