________________
શારદા શિખર
૧૨૯
આવીએ પણ તારા માટે તારી માતાએ આ ખરફી મેકલી છે. ત્યારે કહે-પિતાજી ! એવુ ન મેલા. આપ મનમાં જરા પણ એવું ના રાખો. પિયરની નાનકડી ચીજ પણુ મને પ્રિય લાગે છે. રાજા કહે છે તારા માટે તારી માતાએ બરફી મેકલી છે તે શુ મારાથી ન ખવાય ? લાવા, હું પહેલા ખાઉ. રાજાએ જાતે ડખ્ખા ખાહ્યા. જ્યાં ડખ્ખા ખાલ્યેા ત્યાં સુગધ સુગધ મહેંકવા લાગી. રાજાએ ખરફીના ટુકડા મેાંમાં મૂકયા ને ખેલ્યા–શુ આનેા સ્વાદ છે! મેં તા કદી આવી બરફી ખાધી નથી. વિદ્યુત્પ્રભાએ પણ ખાધી અને પેાતાની ખીજી બધી બહેનેાને પેાતાના પિયરથી આવેલી ખરફી મોકલાવી. ખરફી ખાઈ ને સૌ વિદ્યુત્પ્રભાની માતાની પ્રશંસા કરવા લાગ્યા. શું એની ચતુરાઈ છે ! બ્રાહ્મણ એક બે દિવસ રાકાઈ પાતાને ગામ જવા તૈયાર થયેા. રાજાએ તેને ખૂબ સારુ ઈનામ આપ્યું. બ્રાહ્મણ ખુશ થઈને પેાતાને ઘેર આવ્યેા ને બધી વાત એની પત્નીને કહી. એની સ્રીએ પૂછ્યુ.... વિદ્યુત્પ્રભાને મારી ખનાવેલી ખરફી ભાવી કે નહિ ? ત્યારે કહે કે અરે! વિદ્યુત્પ્રભા એકલી નહિ પણ મહારાજા, વિદ્યુતપ્રભા અને ખીજી બધી રાણીએ બરફી ખાઈને ખુશ ખુશ થઈ ગયા ને તારી ખૂબ પ્રશંસા કરી. ત્યારે પૂછે છે તમે તરત નીકળી ગયા કે ખીજે દિવસે નીકળ્યા ? તે કહે-હુ એ દિવસ રાકાયા હતા. આ સાંભળી બ્રાહ્મણીના પેટમાં ફાળ પડી ને વધુ મળવા લાગી. અરે ! મે તે ખરફીમાં ઝેર નાંખ્યું હતું. બધાએ ખરફી ખાધી છતાં કાઈ ને કાંઈ ન થયુ ? તેા હવે ખીજી વાર ભારે ઝેર નાંખીને લાડવા બનાવીને માલુ એટલે ઝટ ફૈસલેા થઈ જાય.
એરમાન માતાએ ઉપરથી આનંદ મતાન્ચે પણ અંદર તેા કપટ ભર્યું છે.
:
કપટી માણસ પેાતાનું કપટ જાહેર થવા દેતા નથી. અને મલીન વૃત્તિને છેડતાં નથી. આ કપટ–ભ અને મલીન ભાવનાનું અશુભ ફળ માવિમાં ભેાગવવું પડશે ત્યારે ખાપના ખાપ પોકારશે, હાયવાય કરશે પણ કાઈ ખચાવવા નહિ આવે. કરેલું કમ પેાતાને ભાગવવું પડશે. જો દુ:ખ ન ગમતું હોય તે આવા દુષ્કૃત્યા કરવા નહિ.
માતાએ લાડવામાં આપેલ ઝેર” : વિદ્યુત્પ્રભાની માતાએ ખીજી વખત લાડવા બનાવ્યા. વિદ્યુતપ્રભા ગર્ભવતી છે એટલે કાટલાના લાડવા બનાવ્યા. તેમાં એક મેાટો લાડવા વાળ્યે તેમાં ઝેર ભેળવ્યુ' ને બ્રાહ્માણને કહ્યું કે આ લાડવા લઇને જાએ. ને આ મોટા લાડવા તે વિદ્યુત પ્રભાને જ ખવડાવો. ખીજા કાઈ ને માટે લાડવા નથી. મારી વિદ્યુત્પ્રભા માટે લાડવા બનાવ્યા છે. માટે કાઈ ખાય નહિ તેમ કહેજો. અને એ ગર્ભવતી છે તે પહેલી સૂવાવડ પિયરમાં થવી જોઈએ તેમ રાજાને વિનંતી કરજો. ને તેને તેડી લાવો. બ્રાહ્મણ તા ઉપડયા. વચમાં વૃક્ષ નીચે આરામ કરવા સૂતા, ને પહેલી વખતની માફક નાગકુમાર દેવ દૈવયેાગે ત્યાં આળ્યે
૧૭