________________
શારદા શિખર
૧૦૫ જઈને કહેવું, પણ કેઈને કહ્યા વિના બીજા કાર્યમાં જોડાવું નહિ. ગમે તેને કહેવાથી અગર ઊંઘી જવાથી સ્વપ્નનું ફળ નષ્ટ થઈ જાય છે. જેને તેને કહેવાથી શું થાય છે તે એક દાખલો આપું.
સ્વન એક જ છતાં ફળ જુદા : એક વણિકને પુત્ર હતો ને એક પટેલનો પુત્ર હતા. બંને ખૂબ ગરીબ હતા. એ બંને મિત્ર હતા. એક વખત બંને કઈ ગામડામાં ગયેલા. પાછા આવતાં માર્ગમાં રાત પડી ગઈ તેથી એક ઝાડની નીચે સૂતા હતા. બંનેને એક સરખું સ્વપ્ન આવ્યું કે એક મટે ઘીથી ચેપડેલે ને ઉપર ગોળ મૂકેલો રોટલે જે ને આખે ને આખો ખાઈ ગયા. સ્વપન જોઈને જાગૃત થયા. સવાર પડવા આવી હતી ને પિતાનું ગામ નજીક હતું એટલે ચાલવા લાગ્યા. પેલા પટેલના છોકરાએ એક સંન્યાસીને કહ્યું કે મને આવું સ્વપ્ન આવ્યું એટલે તેણે કહ્યું કે તને આવું સ્વપ્ન આવ્યું છે તે જા. તને આજે ઘીથી ચેપલે ટલે ને ગોળ ખાવા મળશે. બીજે વણિકને કરે ગરીબ હતો પણ સંસ્કારી હતું. એ તે સીધે ઉપાશ્રયમાં ગયો ને ગુરૂને વંદન કરીને સ્વપ્નની વાત કરી એટલે ગુરૂએ કહ્યું આજથી સાતમે દિવસે તને રાજ્ય મળશે. છેકરે ખૂબ ગંભીર હતું. એણે મનમાં એ પણ વિચાર ન કર્યો કે હું આ ગરીબ માણસ છું. મને રાજ્ય કયાંથી મળવાનું છે ? તે ગુરૂનું વચન તહેત કરી માંગલીક સાંભળીને ઘેર ગયે. બે દિવસ રહીને પા છે કેઈ કામ પ્રસંગે બહારગામ ગયે. સંતે સ્વપ્નનું ફળ કહ્યા પછી છ દિવસ થયાં પણ રાજ્ય મળવાનું નામનિશાન દેખાતું નથી. છતાં મનમાં એમ પણ નથી થતું કે સંતે કહ્યું હતું ને કંઈ થયું નહિ. તે છેકરે એ ગંભીર હતો. તે ફરતો ફરતે એક ગામના પાદરમાં આવ્યું. ખૂબ થાકી ગયા હતા એટલે નદી કિનારે રેતીમાં સૂઈ ગયે. થાક ખૂબ લાગ્યો હતો તેથી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ એ ગામના રાજા મરણ પામ્યા હતા. રાજાને પુત્ર હતો નહિ. કેને રાજ્ય આપવું? તે વિચારતાં રાજાના પ્રધાન અને ગામના મેટા માણસોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક હાથણી શણગારવી ને તેની સૂંઢમાં કળશ આપ. હાથણી જેના ઉપર કળશ ઢળે તેને રાજા બનાવવા. આજુબાજુના ગામના રાજાઓ પણ આવ્યા હતા. ગામના લોકો પણ સારા વસ્ત્રો સજી રાજા બનવાની આશાથી તૈયાર થઈને ઉભા હતા. સૌના મનમાં એવી આશા હતી કે હાથણી આપણા ઉપર કળશ ઢળશે.
સમય થતાં હાથણી શણગારીને લૂંઢમાં કળશ આપીને છૂટી મૂકી. રાજાના માણસો હાથણીની પાછળ ચાલે છે. હાથણી આખા ગામમાં ફરી પણ કેઈના ઉપર કળશ ઢળે નહિ. તે ફરતી ફરતી નદી કિનારે આવી ત્યાં પેલે ગરીબ વણિકનો પુત્ર ઘસઘસાટ ઉંઘતે હતું ત્યાં આવી. તેને સુંઘીને હાથણીએ તેના ઉપર કળશ ઢો.