SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૧ પુણ્યથી પ્રાપ્ત થયું. માતાના ગર્ભમાં આવી દવસે દિવસે શરીર વધવા લાગ્યું. પ્રથમ આંગુલના અસખ્યાતમા ભાગનું હાય પછી વધતાં વધતાં જન્મે ત્યારે એમાંથી વધારે થતા મેાટા થયા, તેના રક્ષણ માટે પ્રયત્ન કરાવાના. તેમાં જે પ્રમાદ કર્યાં, ઉન્માદ કર્યાં તે! મારામાર જમા કરી દે. તેની ખખર પણ ન પડે. કેટલા વનું આયુષ્ય છે તે પણ આપણને ખખર પડવા ન દે. અંતે આયુષ્યપૂણ થાય ત્યાં કાળ રૂપી સિપાઈ આવીને સીસેાટી વગાડીને સૂચના કરે કે હવે ઘરમાંથી નીકળે. તે મકાન આંધતાં દેવું કર્યુ. હાય, વેર–વિરોધ ઉઠાવ્યા હાય પણ તેની સાથે કંઈ લેવા દેવા નહિ. ચાહે ગમે તેટલુ કૌટુંબિક ખળ હોય, જગતમાં પ્રતિષ્ઠા જમાવી હાય કે અઢળક સંપત્તિ હાય તે પણ કાઈ ચીજ કે કોઈપણ માણસને સાથે લીધા વિના એકલા જવાનું. આવી શરતવાળું મકાન તે આપણુ` શરીર છે. તેમાં શું મેહુ પામી ગયા છે! આવા પ્લાટ કેાઈ ધર્માદામાં કે મત આપે તે પણ કાઈ લેવા તૈયાર થાવ ખરા ? જેમાં ભવિષ્યની મિલ્કત ખવાઈ જાય ને માલિકી પણ જાય. આવી કડક શરત કબૂલ કરીને ભાડું ભરપાઈ કરીને આવું મકાન મળ્યું છે તેા તેને ધર્મારાધના કરી સાક બનાવેા. આવી શરતા કબૂલ કરીને ખરીદેલું શરીર કેવું અશુચીમય છે. “ કચરા ભરવાની મ્યુનિસિપાલિટીની મેટર જેવું આ શરીર છે.” મ્યુનિસિપાલિટીની મેટર ઉપરથી કેવી લાલ ચટક હેાય છે. પણ એનું ઢાંકણુ ખાલા તે જોતાં સૂગ ચઢે. દૂર્ગંધ આવે એટલે તેનાથી દૂર ભાગીએ છીએ. એ મોટરની શે।ભા ઉપરના રંગેલા પતરાથી છે. તેમ આપણા શરીર ઉપર ચામડી રૂપી પતરું ઢાંકેલું છે તેનાથી સુંદર દેખાય છે. પેલી મ્યુનિસિપાલિટીની મેટરનું ઢાંકણુ ખાલે તે દુર્ગંધ આવે. માથું ભમી જાય ને ઉલટી પણ થાય. તેમ આ દેહમાં પશુ લેાહી માંસ-પરૂ આદિ ગંધાતા માલ ભરેલે છે. છતાં તેના ઉપર કેટલું મમત્વ છે ! તેના માટે કેટલું પાપ કરે છે ! ને ધર્માંથી પણ વિમુખ ખની જાવ છે તે વિચાર કરા કે આ શરીર કેવું છે! ભગવતી સત્રના નવમાં શતકના ૩૩ મા ઉંદેશામાં જમાલિકુમાર પેાતાની માતા આગળ શરીરનું વર્ણન કરતાં કહે છે કે “एवं खलु अम्मयाओ माणुस्सगं सरीरं दुखाययणं विविहवाहि सुयसंनिकेयं अट्टिकट्टियं छिराएहारु जालउवणद्ध संपिणद्धं मट्टियभंडं व दुब्बलं असुइकिलि अणिविय सव्वकाल संठप्पथं जराकुणिम जज्जर घरं च सडणपडण विद्धंसणधम्मं पुत्रिं वा पच्छा वा अवस्सं विप्प हियव्वं भविस्स | ,, હે માતા ! મનુષ્યનું શરીર દુ:ખનું સ્થાન છે. હજારેા વ્યાધિએ ઉપજવાની ભૂમિ છે. હાડકારૂપ કાષ્ઠને આધારે ટકે છે, નાડીએ અને નસાથી વિંટાયેલુ છે,
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy