SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ ત્રીજું–જલાશય કુંડની ચાર દિશા આ સરોવરની બહારની બાજુ પૂર્વ દિશાએ કીતિ તેરણ પાસે મકાને છે. ઉત્તર અને પશ્ચિમે દુકાને છે. વચ્ચે પોલીસગેટ છે, દક્ષિણ બાજુ મુખ્ય પ્રવેશદ્વાર છે. હમણા થોડા સમય પહેલા દક્ષિણ બાજુ, જ્યાં પ્રખ્યાત ટાવર જે પહેલા એક નાનકડો પૂરાણે ટાવર હતું તે પર શ્રીચંચળબેનના નામે વધારીને ઉચ્ચભાગ કર્યો છે (જુઓ ચિત્ર નં ૩૬) ત્યાં એક સુંદર હરિશબાગ શેઠશ્રીહરિશચંદ્ર વાડીલાલ જાલીવાલાએ પ્રાચીન સ્થાપત્યને શેભા આપનાર અર્વાચીન નાનકડો બાગ બનાવેલ છે. વર્ષાઋતુમાં પાણી ભરાયેલ હોય ત્યારે આ સરોવરમાં ચાંદલિયાને સ્નાન કરતાં જ, કૃષ્ણપક્ષમાં તારલીયાને નાચતા-સ્નાન કરતાં જેવા, તથા ભાદ્ર વદ ૧૨ રાષ્ટ્રપિતાની જયંતિ : રેંટિયા બારસના દિવસે સેવાસંઘના સ્વયંસેવક દ્વારા પગથિયે જલતા દીપકે-અરે પાણીમાં તરતા દીપકે જેવા, એ એક અને આનંદ. આ દિવસે ગામના હજારે આબાલવૃદ્ધ સ્ત્રી-પુરૂષે આ આનંદે દરેક વર્ષે માણતા હોય છે. બત્રીસ કેઠાની વાવઃ સેલંકી યુગની એક જ જાતના પથ્થરથી બંધાયેલ આ વાવમાં બત્રીસ કેઠા હતા. હાલમાં તેમાં થોડાક કેઠા છે. ગામની વચ્ચે આ વાવ છે. તેના પરથાળ પર શ્રીમેઢેશ્વરી માતાજીનું નાનકડું દેવળ છે. વાવની સામે જ સલાટવાડો છે. માનવામાં આવે છે કે આ વાવને પરથાળ વગેરેની લંબાઈનું માપ કાઢવા જતાં ઉંડાપાડાના પ્રવેશદ્વાર સુધીની મેટી જેઠા સાથે આ હેવી જોઈએ. જ્યારે શહેરમાં ગટરે દવાની શરૂઆત થઈ તે સમયે, આ વાવના કેઈ પુરાણ અવશેષે દેખાયા હતા. વાવને ઉપરનો પરથાળ અને નાની વહોરવાડ સુધીની દુકાનેને જે બબરે જોઈએ તે એક જ સરખી ઉંચાઈએ આ બધે જ ગળાકાર છે, તેના પર જ હાલમાં દુકાને અને પેઢીઓ છે. સિદ્ધરાજ સોલંકીના સુવર્ણયુગોનાં સંસ્મરણે તાજા કરાવનાર આ વાવ અર્વાચીન કપડવણજને શેભા આપતી ઉભી છે. ૪૬૧ ચે. વા. ના ક્ષેત્રફળમાં રહેલ આ વાવને મ્યુ. એ સ્થાપત્યનું રક્ષણ કરેલ છે. પગથિયાં ઉતરતાં સામા દેખાતા માળ જેવા ઝરૂખા, બંધ બાંધેલ મેડીએ, હજુ શેભા આપી રહેલ છે, એ કેઈપણ પ્રવાસીને આકર્ષણ આપે છે. સીગરવાવઃ કપડવણજની પૂર્વ દિશાએ વૈજનાથ મહાદેવની સાથે જ, હાલમાં યુ. પાણીની અને ટાંકી પાસે છે. આ ભવ્ય વાવ ગુર્જરેશ્વરની મહારાણીની માનીતી દાસી સીંગરના નામથી આ વાવ બાંધવામાં આવેલી. કુંડવાવ, બત્રીસકેઠાની વાવ તથા રાણીવાવની બાંધણીના જ સમયમાં આ વાવ પણ બંધાએલી જ. જૂના સ્થાપત્ય તરીકે તે ગણાય જ. આના મીઠા પાણીને જળપ્રવાહને લાભ જનતા લેતી આપી રહેલ છે. આ વાવની પૂર્વ
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy