SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ ખોજી ——–વાણિજ્ય સમયમાં ફાટેલાં રેશમી, જરીવાળાં કપડાંને તૂણવાના ધંધા તાઈ જાતના મુસલમાના કરતા. તેઓ નદી દરવાજા તરફ રહેતા. તેમની તાઈની મસ્જિદ છે. તે વિભાગને તાઈવાડા કહે છે. હાલમાં આ ધંધો પણ મૃતઃપ્રાય થઈ ગયા છે. ૩૯ ચામડાંનુ કામ : સમાજે અસ્પૃશ્ય ગણેલી ચમાર કેમ (સમાજનુ કોઈ અંગ અસ્પૃશ્ય નથી, કોઈ કામ કે વ્યક્તિને અસ્પૃશ્ય ગણવું તે માનવતા વિહાણું છે) એક જમાનામાં આપણા જિલ્લામાં આ કામ પ્રાથમિક રૂપે મુએલાં ઢોરનાં ચામડાં પકવવાનાં તથા તેને તૈયાર કરી ચામડાંની બનાવટો તૈયાર કરવાનુ કાર્ય કરતી. ખેતી પ્રાધાન્ય આપણા જિલ્લામાં ઢોરોનુ પણ પ્રમાણ સારું હતું. અત્યારે પણ ચામડીએ!નાં કુંડ છે. તૈયાર ચામડામાંથી તેની જુદી જુદી ખનાવટો તૈયાર થતી. ડબગર નામની ખીજી કેમના માણસે! આ તૈયાર ચામડામાંથી ઘી ભરવાનાં ચામડાંનાં કુલ્લાં બનાવતી, ત્રાજવાનાં પલ્લાં, નગારાં, નાનાં નરઘાં, નગારીએ, નાની કુપ્પીએ (જે તેત્ર ધુપેલ વગેરે ભરવા માટે) બતાવતાં. ખળકનાં જોતરાં વગેરે ચામડામાંથી બનતી બનાવટે તૈયાર કરતા. આ ચમાર કામે તૈયાર કરેલ ચામડાના ઉદ્યોગ તે ચલાવતા. અને મેાચી લાકે પગરખાં વિગેરે બનાવતા. આ મેાચી કામના વસવાટ કુંડવાવથી ટાવર થઈને સરખલિયા દરવાજા તરફ જતાં છે. જેને મેચીવાડા કહેવામાં આવે છે. નદી દરવાજા તરફ જતાં ડબગરવાડા છે. ડબગર કેમ જેમ ચામડાંની બનાવટો ખમાવતા તેમ તેઓ છત્રીએ તૈયાર કરતા. જેને ખગરિયા છત્રીએ કહેતા. તેમની સ્ત્રીએ માટીની છાણની કાઠીએ અને ચુલા બનાવતી અને મજૂરી કરતી. આજની ૨૦મી સદીમાં મશીનરીથી તૈયાર થતી દરેક બનાવટથી આ જમાનામાં ગ્રામોદ્યોગના અંત આવવા લાગ્યા. ક ંપનીના તૈયાર થતા ખુટ, ચંપલાના જયાનામાં મેચીને હસ્તઉદ્યોગ કયાં સુધી ટકી શકે ? ડખગર કામની અનાવેલ છત્રીએ કાણુ વાપરે ? ચામારાના હાથે તૈયાર થતું ચામડું આજે કયાં સુધી ટકી શકે ? ડબગરાના હાથે તૈયાર નરઘાં, તખલાં આજે પણ ચાલે છે. આવા ઉદ્યોગ હાલમાં મૃત પ્રાય બની ગયા છે. બટન બનાવટ : સ જોગવસતા કેટલીક સામાન્ય કુટુંબની અહેનેા બટન બનાવટના ગૃહ ઉદ્યોગ કરતાં. કપડાના ટુકડા (ચીથરા)માંથી આ ઉદ્યોગને સજીવ રાખેલ તે પણ ગૃહ ઉદ્યોગ આજે મૃત પ્રાય થયેલ છે. દીવાસળીનું કારખાનું: સ્ટેશન પાસે જ્યાં પહેલાં જિનીંગ ફેકટરીના અવશેષો છે, ત્યાં એક કારખાનુ ઇ.સ. ૧૯૩૫માં ‘હિન્દુ ઈસ્લામ ફેકટરા'ના નામે શરૂ થયેલું. આ
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy