________________
કપડવણજની ગૌરવગાથાના
સંપાદક
આચાર્ય શ્રીકંચનસાગરસૂરિજી મહારાજ જન્મ-ગુજરાતના ધર્મપ્રેમી ગામ કપડવણજની શ્રીવીશાનીમા જ્ઞાતિના ખૂબજ જાણીતા પારેખ કુટુંબમાં ઈ. સ. ૧૯૧૨માં થયું હતું. તેઓ શ્રીએ ઈ. સ. ૧૯૩૧માં દીક્ષા લીધી. અમદાવાદ મુકામે ઈ. સ. ૧૯૮૦ માં આચાર્ય થયા.